શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Outfit: કેમેરાની સામે ફરીથી Hina Khanએ બતાવ્યો કિલર લૂક, શર્ટ નીચે કરીને આપ્યા આવા હૉટ પૉઝ, ભડક્યા ફેન્સ......
તાજેતરમાં જ તેને તસવીરો શેર કરી છે, જે પછી તેને ખુબ ટ્રૉલ કરવામાં આવી રહી છે.
![તાજેતરમાં જ તેને તસવીરો શેર કરી છે, જે પછી તેને ખુબ ટ્રૉલ કરવામાં આવી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/10/6aa68cbca94e6a0ef77c77e5580a3e72168111958498477_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફાઇલ તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
1/8
![Hina Khan Trolled For Her Outfit: ટીવી એક્ટ્રેસ હિના ખાન સોશ્યલ મીડિયા પર હંમેશા પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે. તાજેતરમાં જ તેને તસવીરો શેર કરી છે, જે પછી તેને ખુબ ટ્રૉલ કરવામાં આવી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/10/2de3c5db8f81aea73cc7a04e15d77732f71d7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Hina Khan Trolled For Her Outfit: ટીવી એક્ટ્રેસ હિના ખાન સોશ્યલ મીડિયા પર હંમેશા પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે. તાજેતરમાં જ તેને તસવીરો શેર કરી છે, જે પછી તેને ખુબ ટ્રૉલ કરવામાં આવી રહી છે.
2/8
![હિના ખાન જ્યારથી ઉમરાહ કરીને આવી છે, ત્યારથી તેને સોશ્યલ મીડિયા પર જબરદસ્ત ટ્રૉલ કરવામાં આવી રહી છે. હિના ખાનની ગ્લેમરસ તસવીરોને લોકો હઝમ નથી કરી શકતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/10/582182fb3b3f953e1a9be08814bdb027eaebf.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હિના ખાન જ્યારથી ઉમરાહ કરીને આવી છે, ત્યારથી તેને સોશ્યલ મીડિયા પર જબરદસ્ત ટ્રૉલ કરવામાં આવી રહી છે. હિના ખાનની ગ્લેમરસ તસવીરોને લોકો હઝમ નથી કરી શકતા.
3/8
![તાજેતરમાં જ એકવાર ફરીથી હિના ખાને ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી પોતાના લેટેસ્ટ તસવીરો શેર કરી દીધી છે. જે પછી લોકો તેના પર ગુસ્સે ભરાયા છે, અને ખરી ખોટી સંભળાવવા લાગ્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/10/0f1a7ad9b26797eefb1413987aa37abdaf9d5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તાજેતરમાં જ એકવાર ફરીથી હિના ખાને ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી પોતાના લેટેસ્ટ તસવીરો શેર કરી દીધી છે. જે પછી લોકો તેના પર ગુસ્સે ભરાયા છે, અને ખરી ખોટી સંભળાવવા લાગ્યા છે.
4/8
![લેટેસ્ટ તસવીરોમાં હિના ખાને બ્લેક એન્ડ વ્હાઇટ પેન્ટની સાથે એક બ્લેક શર્ટ પહેરેલો છે, જેને તેને પોતાની એક સાઇડની નીચે ખિસકાવી દીધો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/10/ec7f724b6f1c7cc8b1f15e5572e2438c9f078.jpg?impolicy=abp_cdn&imwidth=720)
લેટેસ્ટ તસવીરોમાં હિના ખાને બ્લેક એન્ડ વ્હાઇટ પેન્ટની સાથે એક બ્લેક શર્ટ પહેરેલો છે, જેને તેને પોતાની એક સાઇડની નીચે ખિસકાવી દીધો છે.
5/8
![બૉલ્ડ આઇઝ, ન્યૂડ મેક્પ અને ખુલ્લા વાળમાં હંમેશાની જેમ હિના ખાન કેર વર્તાવતી દેખાઇ રહી છે. ફેન્સ તેની આ તસવીરો પર જબરદસ્ત પ્રેમ પણ લૂંટાવી રહ્યાં છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/10/c11dce07f8a2a479f55620872312c035f2375.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બૉલ્ડ આઇઝ, ન્યૂડ મેક્પ અને ખુલ્લા વાળમાં હંમેશાની જેમ હિના ખાન કેર વર્તાવતી દેખાઇ રહી છે. ફેન્સ તેની આ તસવીરો પર જબરદસ્ત પ્રેમ પણ લૂંટાવી રહ્યાં છે.
6/8
![કેટલાક એવા પણ છે, જે તેને ઉમરાહની યાદ અપાવી રહ્યાં છે. લોકો કહી રહ્યાં છે કે, ઉમરાહ કર્યાના તરત જ બાદ હિના ખાને આવા ડ્રેસ પહેરવાના શરૂ કરી દીધા. લોકો જબરદસ્ત રીતે તેને ટ્રૉલ કરી રહ્યાં છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/10/d84e8016d55f98f44b8be6e1274e2b4d79cd4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કેટલાક એવા પણ છે, જે તેને ઉમરાહની યાદ અપાવી રહ્યાં છે. લોકો કહી રહ્યાં છે કે, ઉમરાહ કર્યાના તરત જ બાદ હિના ખાને આવા ડ્રેસ પહેરવાના શરૂ કરી દીધા. લોકો જબરદસ્ત રીતે તેને ટ્રૉલ કરી રહ્યાં છે.
7/8
![હિના ખાન ટીવીથી ઓટીટી પ્લેટફોર્મ સુધી ધમાલ મચાવી ચૂકી છે. એક્ટ્રેસને ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ની અક્ષરા તરીકે ઓળખે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/10/e369541e70a7cc2106df64ec490e6ab8925b9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હિના ખાન ટીવીથી ઓટીટી પ્લેટફોર્મ સુધી ધમાલ મચાવી ચૂકી છે. એક્ટ્રેસને ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ની અક્ષરા તરીકે ઓળખે છે.
8/8
![હિના ખાન ‘કસૌટી જિંદગી કી 2’માં કોમોલિકાની ભૂમિકા નિભાવી ચૂકી છે. તે ‘બિગ બૉસ’માં પણ દેખાઇ ચૂકી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/10/0dca7738e8e1b51b5dc892dcc4c512a0cf966.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હિના ખાન ‘કસૌટી જિંદગી કી 2’માં કોમોલિકાની ભૂમિકા નિભાવી ચૂકી છે. તે ‘બિગ બૉસ’માં પણ દેખાઇ ચૂકી છે.
Published at : 10 Apr 2023 03:09 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
ગાંધીનગર
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)