શોધખોળ કરો

ટીવીની લોકપ્રિય સીરિયલ ‘લક્ષ્મી ઘર આઇ’માં હવે એન્ટ્રી કરશે આ હૉટ એક્ટ્રેસ, ને બદલાઇ જશે આખી કહાની, જાણો શું છે......

Kavita_Kaushik_

1/7
મુંબઇઃ ટીવીની જાણીતી એક્ટ્રેસ કવિતા કૌશિક (Kavita Kaushik)ના ફેન્સ માટે એક ખુશખબરી છે. ઉલ્લેખનીય છે કે, બિગ બૉસ 14માં દેખાયા બાદ હવે કવિતા કૌશિક બહુ જલ્દી ટીવીના જાણીતા શૉ 'લક્ષ્મી ઘર આઇ' (Lakshmi Ghar Aayi)માં એન્ટ્રી કરવા જઇ રહી છે.

2/7
સુત્રોનુ માનીએ તો લક્ષ્મી ઘર આઇ શૉમાં કવિતા કૌશિકની એન્ટ્રી થતાં જ કહાનીમાં એક નવો ટ્વીસ્ટ અને ટર્ન આવશે.

3/7
બતાવવામાં આવી રહ્યું છે કે, શૉ માટે કવિતા કૌશિકનો લૂક ટેસ્ટ લગભગ ફાઇનલ થઇ ગયો છે. કવિતા કૌશિક શૉમાં બક્સા મૌસી (જ્વાલા દેવીની બહેન)ની ભૂમિકા નિભાવશે. જોકે, ગણેશ ચતુર્થી ટ્રેકનો ભાગ હશે.

4/7
વળી, આ ખબરની પુષ્ટી કરતા, કવિતા કૌશિકે બતાવ્યુ કે, હું નિર્માતા નીલિમાં વાજપેયી અને શ્યામશીષ ભટ્ટાચાર્યની સાથે કામ કરતાં બહુજ ખુશ છું. કેમ કે તેમના કામ માટે મારા મનમાં બહુજ સન્માન છે.

5/7
સાથે જ તેને કહ્યું- મને પસંદ છે કે મારો રૉલ શૉની કહાની માટે શું કરશે, આ બહુજ મસાલાદાર અને પ્રગતિશીલ ચરિત્ર છે. હું આ અદ્રૂત ટીમનો ભાગ બનવા માટે ઇન્તજાર નથી કરી શકતી.

6/7
આ છે શૉની કહાની -  ઉલ્લેખનીય છે કે આ શૉની કહાની મૈથલી તિવારીના જીવનની આસપાસ ફરી રહી છે, જે દહેજનો શિકાર થઇ જાય છે. જ્યારે મૈથલીએ રાઘવ સાથે લગ્ન કર્યા છે, અને દહેજની માંગ પર પોતાના પરિવારને સબક શીખવાડવા માટે તેના ઘરમાં પ્રવેશ કર્યો છો. ત્યારથી શૉમાં ફૂલ-ઓન ડ્રામા જોવા મળી રહ્યો છે. જ્યાં મૈથલી અને રાઘવના લગ્ન માત્ર એક ડીલ છે. વળી, બન્નેને એકબીજા માટે ફિલિંગ્સ પણ છે, જોકે, તે એકબીજાને નફરત કરવાનુ નાટક કરી રહ્યાં છે.

7/7
કવિતા કૌશિક
કવિતા કૌશિક

ટેલીવિઝન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય

IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય

Pushpa 2: 'પુષ્પા 2' એ બીજા મંગળવારે પણ કર્યો કમાલ, 950 કરોડને પાર પહોંચી, હવે તુટશે 'બાહુબલી 2'નો આ રેકોર્ડ

1000GB ડેટા સાથે મળી રહ્યું છે ફ્રી OTT સબ્સક્રિપ્શન, આ કંપનીના પ્લાનની મચી ધૂમ
1000GB ડેટા સાથે મળી રહ્યું છે ફ્રી OTT સબ્સક્રિપ્શન, આ કંપનીના પ્લાનની મચી ધૂમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશAhmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય
IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય
Pushpa 2: 'પુષ્પા 2' એ બીજા મંગળવારે પણ કર્યો કમાલ, 950 કરોડને પાર પહોંચી, હવે તુટશે 'બાહુબલી 2'નો આ રેકોર્ડ
Pushpa 2: 'પુષ્પા 2' એ બીજા મંગળવારે પણ કર્યો કમાલ, 950 કરોડને પાર પહોંચી, હવે તુટશે 'બાહુબલી 2'નો આ રેકોર્ડ
1000GB ડેટા સાથે મળી રહ્યું છે ફ્રી OTT સબ્સક્રિપ્શન, આ કંપનીના પ્લાનની મચી ધૂમ
1000GB ડેટા સાથે મળી રહ્યું છે ફ્રી OTT સબ્સક્રિપ્શન, આ કંપનીના પ્લાનની મચી ધૂમ
'રૉન્ગ સાઇડ વાહન ચલાવતા લોકો પર થશે સીધી FIR', ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમ અંગે મંત્રીએ ટ્વીટ કરીને કરી ટકોર

Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે મફતમાં આપવાની જાહેરાત

Launched: લૉન્ચ થયો Poco નો સસ્તો પણ ધાંસૂ સ્માર્ટફોન, જાણો ફિચર્સ અને કિંમત

Ahmedabad News: ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં મોટો ખુલાસો, PMJAY કાર્ડ બનાવતી કંપની સાથે સાંઠગાંઠનો પર્દાફાશ

Embed widget