શોધખોળ કરો
Kritika Kamraએ કેમેરાની આગળ ખોલ્યા પોતાના શર્ટના બટન, એક્ટ્રેસની અદાઓ પર ફેન્સ ફિદા
એક્ટ્રેસે હાલમાં જ પોતાના ખાસ ફોટોશૂટની તસવીરો શેર કરી છે, જે ખુબ વાયરલ થઇ રહી છે.

તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
1/7

Kritika Kamra Pics: ટીવી સ્ટાર કૃતિકા કામરાની લેટેસ્ટ તસવીરોએ ફરી એકવાર ઇન્ટરનેટ પર આગ લગાવી દીધી છે. એક્ટ્રેસે હાલમાં જ પોતાના ખાસ ફોટોશૂટની તસવીરો શેર કરી છે, જે ખુબ વાયરલ થઇ રહી છે.
2/7

હાલમાં સામે આવેલી તસવીરોમાં જોઇ શકાય છે કે, એક્ટ્રેસ કૃતિકા કામરા કેમેરાની સામે પોતાના શર્ટના બટન ખોલતી જોવા મળી રહી છે. એટલુ જ નહીં અભિનેત્રી સ્ટાઇલ સાથે પૉઝ આપતી જોવા મળી રહી છે.
3/7

કૃતિકા કામરાએ તાજેતરમાં જ સોશ્યલ મીડિયા પર પોતાના ફેન્સ સાથે આ બૉલ્ડ તસવીર શેર કરી છે.
4/7

કૃતિકાએ એકતા કપૂરના શૉ કિતની મોહબ્બત હૈ થી પોતાની કેરિયરની શરૂઆત કરી હતી, તેને આ શૉથી જ એટલી બધી પૉપ્યૂલારિટી મેળવી લીધી હતી કે, તેના ઘરે ઘરે ફેન્સ બની ગયા હતા. ફેન્સ તેના હાલના ફોટોઝને ખુબ પસંદ કરી રહ્યાં છે.
5/7

કૃતિકા સોશ્યલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે, અને તેના ફેન્સ માટે તસવીરો અને વીડિયો અપલોડ કરતી રહે છે.
6/7

કૃતિકાને ઈન્સ્ટાગ્રામ પર કુલ 1.7 મિલિયનથી વધુ લોકો ફોલો કરી રહ્યાં છે.
7/7

કૃતિકાએ થોડા સમય પહેલા એક વેબસીરીઝમાં કામ કર્યું હતું, જેના કારણે તે ખુબ ચર્ચામાં પણ આવી હતી. વેબ સિરીઝ કૌન બનેગા શિખરવતીમાં અભિનેત્રી સોહા અલી ખાન અને નસીરુદ્દીન શાહ જેવા સ્ટાર કલાકારો સાથે કૃતિકા કામરા જોવા મળી હતી.
Published at : 07 May 2023 03:13 PM (IST)
આગળ જુઓ
Advertisement