કોમેડી ટીવી સીરિયલ ‘ભાબી જી ઘર પર હૈ’ અનેક વર્ષોથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. શોમાં હાલમાં નેહા પેંડસે અનીતા ભાભીની ભૂમિકામાં જોવા મળી રહી છે. સૌમ્યા ટંડન બાદ નેહાએ ગોરી મેમ બનીને દર્શકોનું દિલ જીતી લીધું છે.
2/6
નેહા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તે પોતાની બોલ્ડ અને ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે.
3/6
નેહાએ નિયોન પેન્ટ અને સ્પોર્ટ્સ બ્રા પહેરેલી તસવીરો શેર કરી છે. આ સાથે જ તેણે વ્હાઇટ કલરની શર્ટથી લૂકને કમ્પ્લીટ કર્યો છે. નેહા તસવીરોમાં અલગ અલગ પોઝ આપતી જોવા મળી રહી છે.
4/6
નેહાએ ફોટો શેર કરતા લખ્યું કે એકવાર ફરી જ્યારે તોફાન શાંત ખત્મ થઇ જશે તો તમે એવા નહી રહો જેવા તમે ચાલવાનું શરૂ કર્યું હતું. તોફાન આ પ્રકારના હોય છે. નેહાની તસવીરો પર ફેન્સે અનેક કોમેન્ટ કરી રહ્યા છે.
5/6
નોંધનીય છે કે ગોરી મેમની ભૂમિકા નિભાવી રહેલી નેહા પેંડસે શો છોડવાની તૈયારી કરી રહી છે. એક રિપોર્ટ અનુસાર નવી એક્ટ્રેસને લઇને ઓડિશન પણ શરૂ થઇ ગયા છે.
6/6
તમામ તસવીરો નેહાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે