શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Rashami Desai Pics: રશ્મિ દેસાઈના આ ફોટોએ વધાર્યું ઈંટરનેટનું તાપમાન, જુઓ ગ્લેમરસ ફોટો
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/29/d29bd20cfb3d78420f4a65afe24e5884_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રશ્મિ દેસાઈ
1/6
![નાના પડદાની સૌથી પ્રખ્યાત અભિનેત્રી રશ્મિ દેસાઈને કોઈ અલગ ઓળખની જરૂર નથી. રશ્મિ દેસાઈ અવારનવાર સોશિયલ મીડિયા પર તેના ગ્લેમરસ ફોટો અને વીડિયો માટે હેડલાઈન્સમાં રહે છે. હાલમાં જ રશ્મિ દેસાઈએ લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું છે, જેમાં તેનો લુક અદભૂત લાગી રહ્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/29/b146d06ef2d5f49c9453e987258febc77d140.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નાના પડદાની સૌથી પ્રખ્યાત અભિનેત્રી રશ્મિ દેસાઈને કોઈ અલગ ઓળખની જરૂર નથી. રશ્મિ દેસાઈ અવારનવાર સોશિયલ મીડિયા પર તેના ગ્લેમરસ ફોટો અને વીડિયો માટે હેડલાઈન્સમાં રહે છે. હાલમાં જ રશ્મિ દેસાઈએ લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું છે, જેમાં તેનો લુક અદભૂત લાગી રહ્યો છે.
2/6
![રશ્મિ દેસાઈએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેના લેટેસ્ટ ફોટોશૂટની કેટલીક શાનદાર તસવીરો શેર કરી છે. જેમાં તે સુંદર લાગી રહી છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
રશ્મિ દેસાઈએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેના લેટેસ્ટ ફોટોશૂટની કેટલીક શાનદાર તસવીરો શેર કરી છે. જેમાં તે સુંદર લાગી રહી છે.
3/6
![રશ્મિ દેસાઈની આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે તેનો લુક ખૂબ જ હોટ લાગી રહ્યો છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
રશ્મિ દેસાઈની આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે તેનો લુક ખૂબ જ હોટ લાગી રહ્યો છે.
4/6
![આ ફોટોશૂટ માટે રશ્મિ દેસાઈએ વ્હાઈટ કલરનો વન શોલ્ડર બોડીકોન ડ્રેસ પહેર્યો છે. જેમાં તે ખૂબ જ સુંદર લુકમાં જોવા મળી રહી છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
આ ફોટોશૂટ માટે રશ્મિ દેસાઈએ વ્હાઈટ કલરનો વન શોલ્ડર બોડીકોન ડ્રેસ પહેર્યો છે. જેમાં તે ખૂબ જ સુંદર લુકમાં જોવા મળી રહી છે.
5/6
![રશ્મિ દેસાઈની આ લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી પસંદ કરવામાં આવી રહી છે. રશ્મિના આ ફોટાને ફેન્સ ખૂબ જ લાઈક કરી રહ્યા છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
રશ્મિ દેસાઈની આ લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી પસંદ કરવામાં આવી રહી છે. રશ્મિના આ ફોટાને ફેન્સ ખૂબ જ લાઈક કરી રહ્યા છે.
6/6
![એટલું જ નહીં, રશ્મિ દેસાઈ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે, અને તે દરરોજ લાઈમલાઈટનો હિસ્સો રહે છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
એટલું જ નહીં, રશ્મિ દેસાઈ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે, અને તે દરરોજ લાઈમલાઈટનો હિસ્સો રહે છે.
Published at : 29 Jun 2022 06:21 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
અમદાવાદ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)