શોધખોળ કરો
Sunayana Fozdar Pics: 'તારક મેહતા'ની અંજલિ ભાભી છે ખુબ જ ગ્લેમરસ, લેટેસ્ટ ફોટોશૂટમાં ગોલ્ડન અવતાર જોવા મળ્યો
'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા' સિરીયલમાં અંજલિ ભાભીનું પાત્ર ભજવતી એક્ટ્રેસ રિયલ લાઈફમાં ખૂબ જ ગ્લેમરસ અને સુંદર છે.
!['તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા' સિરીયલમાં અંજલિ ભાભીનું પાત્ર ભજવતી એક્ટ્રેસ રિયલ લાઈફમાં ખૂબ જ ગ્લેમરસ અને સુંદર છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/08/f4659159c618d752b4a849e51a5ebff41659975738186391_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સુનૈના ફોઝદાર
1/6
![તમને જણાવી દઈએ કે, સુનૈના ફોજદાર તારક મહેતા સિવાય ઘણા ટીવી શોમાં જોવા મળી છે. અભિનેત્રી મોડલિંગની દુનિયામાં પણ ઘણી સક્રિય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/08/156005c5baf40ff51a327f1c34f2975b9e294.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તમને જણાવી દઈએ કે, સુનૈના ફોજદાર તારક મહેતા સિવાય ઘણા ટીવી શોમાં જોવા મળી છે. અભિનેત્રી મોડલિંગની દુનિયામાં પણ ઘણી સક્રિય છે.
2/6
![સુનૈના આ શોમાં તારક મેહતાની પત્ની અંજલિનું પાત્ર ભજવી રહી છે. શોમાં સુનૈના ફોજદારનું પાત્ર ખૂબ જ શાંત અને સંસ્કારી પુત્રવધૂનું છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/08/799bad5a3b514f096e69bbc4a7896cd9c086d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સુનૈના આ શોમાં તારક મેહતાની પત્ની અંજલિનું પાત્ર ભજવી રહી છે. શોમાં સુનૈના ફોજદારનું પાત્ર ખૂબ જ શાંત અને સંસ્કારી પુત્રવધૂનું છે.
3/6
![જો કે, વાસ્તવિક જીવનમાં, તારક મેહતાની અંજલી એટલે કે સુનયના ફોજદાર ખૂબ જ ગ્લેમરસ અને સુંદર છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/08/032b2cc936860b03048302d991c3498f1c2b3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જો કે, વાસ્તવિક જીવનમાં, તારક મેહતાની અંજલી એટલે કે સુનયના ફોજદાર ખૂબ જ ગ્લેમરસ અને સુંદર છે.
4/6
![સુનયનાએ તેની કેટલીક લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં તેનો ગોલ્ડન અવતાર જોવા મળી રહ્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/08/d0096ec6c83575373e3a21d129ff8fef78f86.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સુનયનાએ તેની કેટલીક લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં તેનો ગોલ્ડન અવતાર જોવા મળી રહ્યો છે.
5/6
![સુનૈના સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને દરરોજ પોતાના નવા ફોટા અને વીડિયો શેર કરતી રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/08/18e2999891374a475d0687ca9f989d8327ee2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સુનૈના સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને દરરોજ પોતાના નવા ફોટા અને વીડિયો શેર કરતી રહે છે.
6/6
![સુનૈના ફોજદાર તારક મેહતા સિવાય ઘણા ટીવી શોમાં જોવા મળી છે. અભિનેત્રી મોડલિંગની દુનિયામાં પણ ઘણી સક્રિય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/08/fe5df232cafa4c4e0f1a0294418e56609a504.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સુનૈના ફોજદાર તારક મેહતા સિવાય ઘણા ટીવી શોમાં જોવા મળી છે. અભિનેત્રી મોડલિંગની દુનિયામાં પણ ઘણી સક્રિય છે.
Published at : 08 Aug 2022 09:53 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)