શોધખોળ કરો

આ પાંચ બજેટ ફોનમાં મળી રહ્યાં હાઇટેક ફિચર્સ અને કેમેરા સેટઅપ, કિંમત 15000થી ઓછી

1/7
નવી દિલ્હીઃ ભારતીય માર્કેટમાં શાનદાર સ્માર્ટફોન મળી રહ્યાં છે, પરંતુ ભારતીય યૂઝર્સ હંમેશા બજેટ રેન્જમાં મળતા સારા ફોન ખરીદવા તૈયાર રહે છે, માર્કેટમાં 10, 15 અને 20 હજાર રૂપિયાની રેન્જવાળા બેસ્ટ ફોન અવેલેબલ છે, જો તમે 15 રૂપિયાની કિંમતનો એક સારો ફોન લેવાનુ પ્લાનિંગ કરી રહ્યા હોય તો અહીં બેસ્ટ ઓપ્શન અવેલેબલ છે. (પ્રતિકાત્મક તસવીર)

2/7
 (પ્રતિકાત્મક તસવીર)
(પ્રતિકાત્મક તસવીર)
3/7
Realme Narzo 10- આ ફોનમાં 6.5 ઇંચની એચડી ડિસ્પ્લે છે. આમાં ઓક્ટાકૉર મીડિયા ટેક હીલિયો G80 પ્રૉસેસર આપવામાં આવ્યુ છે. આમાં 5,000 mAhની બેટરી આપવામાં આવી છે. આની કિંમત 12,382 રૂપિયા છે.  (પ્રતિકાત્મક તસવીર)

4/7
OPPO A53 2020- આ ફોનમાં પણ ઓક્ટાકૉર 1.8 GHz, Quad Core + 1.6 GHz, Quad core - Snapdragon 460 પ્રૉસેસર છે. 6.5 ઇંચની IPS LCD ડિસ્પ્લે છે. આમાં 13MP +2MP +2 MPનો ત્રિપલ કેમેરા સેટઅપ છે, અને સેલ્ફી માટે 16MPનો ફ્રન્ટ કેમેરો છે. આની કિંમત 12,989 રૂપિયા છે. (પ્રતિકાત્મક તસવીર)

5/7
Samsung Galaxy M21- સેમસંગનો આ ફોન ઓક્ટાકૉર 2.3 GHz, Quad Core + 1.7 GHz, Quad core-Exynos 9 Octa પ્રૉસેર સાથેનો છે. આમાં 6.4 ઇંચની ફૂલ એચડી ડિસ્પ્લે. આમાં ત્રિપલ કેમેરા (48MP+8MP+5MP) અને સેલ્ફી માટે 20MP નો ફ્રન્ટ કેમેરો છે. આની કિંમત 13,999 રૂપિયા છે. (પ્રતિકાત્મક તસવીર)

6/7
Realme 6- રેડમીની ટક્કર આપવા રિયલમીનો આ ફોન ઓક્ટાકૉર મીડિયાટેક હીલિયો G90T પ્રૉસેસર સાથે છે. આની ડિસ્પ્લે 6.5 ઇંચની અને ચાર કેમેરા છે (64+8+2+2 MP)સાથે સેલ્ફી માટે 16 MPનો ફ્રન્ટ કેમેરો છે. આની કિંમત 13,904 રૂપિયા છે.  (પ્રતિકાત્મક તસવીર)

7/7
Redmi Note 9 Pro- રેડમીનો આ ફોન માત્રે 12999 રૂપિયામાં મળી રહ્યો છે. આમાં ઓક્ટાકૉર સ્નેપડ્રેગન 720જી પ્રૉસેસર આપવામાં આવ્યુ છે. 6.67ની ઇંચની મોટી ડિસ્પ્લે છે. આ ઉપરાંત રિયરમાં 48+8+5+2MPના ચાર કેમેરા અને સેલ્ફી માટે 16 MPનો ફ્રન્ટ કેમેરો છે. (પ્રતિકાત્મક તસવીર)

ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

કામ વગર ઘરની બહાર ન નીકળતા! રાજ્યનાં 14 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, બે જિલ્લામાં યલો એલર્ટ જાહેર

Monsoon Update: ગુજરાતમાં આ તારીખથી શરૂ થશે ચોમાસાનો ધોધમાર વરસાદ, જાણો અત્યારે ક્યાં પહોંચ્યુ ચોમાસું ?

IPL 2024 playoffs: જો પ્લેઓફ મેચ વરસાદના કારણે રદ્દ થાય તો, કેવી રીતે થશે ફાઇનલ ટીમનો નિર્ણય

રાજકોટના ડોક્ટર પર અઢી કરોડના કૌભાંડનો આરોપ, આયુષ્યમાન યોજના હેઠળ બાળકોને ખોટી રીતે દાખલ કરતો

for smartphones
and tablets

વિડિઓઝ

Heatwaves: ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, રોજ 75થી વધુ લોકો ગરમીથી બીમારWeather Forecast: દેશમાં કાળઝાળ ગરમીની વચ્ચે ઠંડક આપતા સમાચાર ભારતીય હવામાન વિભાગે આપ્યાCyclone Alert: ગુજરાતમાં વધુ એક વાવાઝોડાનું સંકટ, અંબાલાલ પટેલની ધબકારા વધારતી આગાહીHun To Bolish: મોટા હોર્ડિંગનું મોટું રેકેટ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કામ વગર ઘરની બહાર ન નીકળતા! રાજ્યનાં 14 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, બે જિલ્લામાં યલો એલર્ટ જાહેર
કામ વગર ઘરની બહાર ન નીકળતા! રાજ્યનાં 14 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, બે જિલ્લામાં યલો એલર્ટ જાહેર
Monsoon Update: ગુજરાતમાં આ તારીખથી શરૂ થશે ચોમાસાનો ધોધમાર વરસાદ, જાણો અત્યારે ક્યાં પહોંચ્યુ ચોમાસું ?
Monsoon Update: ગુજરાતમાં આ તારીખથી શરૂ થશે ચોમાસાનો ધોધમાર વરસાદ, જાણો અત્યારે ક્યાં પહોંચ્યુ ચોમાસું ?
IPL 2024 playoffs: જો પ્લેઓફ મેચ વરસાદના કારણે રદ્દ થાય તો, કેવી રીતે થશે ફાઇનલ ટીમનો નિર્ણય
IPL 2024 playoffs: જો પ્લેઓફ મેચ વરસાદના કારણે રદ્દ થાય તો, કેવી રીતે થશે ફાઇનલ ટીમનો નિર્ણય
રાજકોટના ડોક્ટર પર અઢી કરોડના કૌભાંડનો આરોપ, આયુષ્યમાન યોજના હેઠળ બાળકોને ખોટી રીતે દાખલ કરતો
રાજકોટના ડોક્ટર પર અઢી કરોડના કૌભાંડનો આરોપ, આયુષ્યમાન યોજના હેઠળ બાળકોને ખોટી રીતે દાખલ કરતો
Para Athletics Championships: ભારતની દિપ્તી જીવનજીએ વર્લ્ડ રેકોર્ડ બનાવી જીત્યો ગોલ્ડ, પેરા એથ્લેટિક્સમાં લહેરાવ્યો તિરંગો

ફોનનું સ્ટોરેજ ભરાઈ જાય તો App કે Photos ડિલીટ કરવાની જરૂર નથી, બસ આટલું કરો

MPના નર્સિંગ કૌભાંડ મામલે મોટી કાર્યવાહી, CBIની ટીમે CBIના જ અધિકારીઓની કરી ધરપકડ

Election Fact Check: સિંગાપોરની તસવીરને ભાજપે ભારતની મેટ્રોની તસવીર ગણાવી, પીએમ મોદીના ફોટો સાથે પોસ્ટ શેર કરી

Embed widget