શોધખોળ કરો

સોનાા ભાવમાં આ કારણે થઈ રહ્યો છે સતત ઘટાડો, જાણો વિગતે

1/4
જો રોકાણકારો સોનાથી બિટકોઇન તરફ વળશે તો અબજો ડોલરની કેશ ટ્રાન્સફર થશે. બિટકોઅનની કિંમત તેના સર્વોચ્ચ સ્તરથી છ ટકા ઘટી છે. (તસવીરનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરાયો છે)

2/4
સિક્યોરિટી ફર્મ ધ ગ્રેસ્કેલ બિટકોઇન ટ્રસ્ટ મુજબ, ઓક્ટોબરથી બિટકોઇનમાં આશરે 2 અબજ ડોલરનું રોકાણ થયું છે જ્યારે ગોલ્ડ એક્સચેન્જ ફંડ્સમાં 7 અબજ ડોલર ઉપાડવામાં આવ્યા છે. જેપી મોર્ગન મુજબ, ફેમિલી ઓફિસ એસેટ્સમમાં બિટકોઇનનો હિસ્સો માત્ર 0.18 ટકા છે જ્યારે ગોલ્ડ ઈટીએફનો હિસ્સો 3.3 ટકા છે.

3/4
સોનાના ભાવમાં ઘણા સમયમથી ઘટાડો આવી રહ્યો છે.  ઓગસ્ટમાં સોનું સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા બાદ તેમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. સોનું તેની ટોચ પરથી હાલ આશરે 7000 રૂપિયા ગબડી ચુક્યું છે. અમદાવાદમાં 22 કરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 48,990 અને 24 કેરેટ સોનાનો ભાવ 51,100 રૂપિયા છે. જેની પાછળ કોરોના રસીની દિશામાં મળી રહેલી સફળતા સહિત ઘણા કારણો છે. આ ઉપરાંત અમેરિકન બેંક જેપી મોર્ગન ચેસ એન્ડ કુ મુજબ મેઇનસ્ટ્રામ ફાયનાન્સમાં ક્રિપ્ટોકરન્સીનો ઉછાળો પણ અસલી કારણ છે.

4/4
બેંકના કવોન્ટેટિવ સ્ટ્રેટેજિસ્ટનું કહેવું છે કે ઓક્ટોબરમાં બિટકોઇન ફંડ્સમાં ઘણું રોકાણ થયું હતું, જેના કારણે રોકાણકારો સોનાથી અંતર જાળવ્યું હતું. રોકાણકારો ક્રિપ્ટોકરન્સીમાં વધારે રોકાણ કરતા હોય તેવો ટ્રેન્ડ હાલ ઉભરી રહ્યો છે. એસેટ ક્લાસ તરીકે ડિજિટલ કરન્સીની લોકપ્રિયતા સતત વધી રહી છે. બેંકનું કહેવું છે કે જો રોકાણકારો સોનાથી દૂર થાય અને ક્રિપ્ટોકરન્સી તરફ વળે તો માર્કેટ માટે ચિંતાનો વિષય છે. બેંકના સ્ટ્રેટજિસ્ટ્સનું કહેવું છે કે હાલ ઈન્સ્ટીટ્યૂશનલ ઈન્વેસ્ટર્સે બિટકોઇનમાં રોકાણની શરૂઆત કરી છે.

ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી

હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી

IPL 2027 ટ્રેડ અપડેટ: હાર્દિક પંડ્યા MI છોડશે? CSK રેસમાંથી બહાર, અશ્વિને જણાવ્યું કઈ ટીમમાં જોડાશે

અષ્ટમી પર ભદ્રાનો પડછાયો: શું આજે દેવી પૂજા કરી શકાશે? જાણો સાચો સમય અને નિયમ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?
Ambalal Patel Rain Forecast :વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી
આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી
હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી
હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી
IPL 2027 ટ્રેડ અપડેટ: હાર્દિક પંડ્યા MI છોડશે? CSK રેસમાંથી બહાર, અશ્વિને જણાવ્યું કઈ ટીમમાં જોડાશે
IPL 2027 ટ્રેડ અપડેટ: હાર્દિક પંડ્યા MI છોડશે? CSK રેસમાંથી બહાર, અશ્વિને જણાવ્યું કઈ ટીમમાં જોડાશે
અષ્ટમી પર ભદ્રાનો પડછાયો: શું આજે દેવી પૂજા કરી શકાશે? જાણો સાચો સમય અને નિયમ
અષ્ટમી પર ભદ્રાનો પડછાયો: શું આજે દેવી પૂજા કરી શકાશે? જાણો સાચો સમય અને નિયમ
Surat:  લીંબાયતમાં મિલકત વિવાદમાં ડબલ મર્ડર: મોટા પુત્રએ જ કરી માતા અને નાના ભાઈની નિર્મમ હત્યા

મહારાષ્ટ્રના બીડમાં ભીષણ માર્ગ અકસ્માત, એક જ પરિવારના 5 લોકોના મોત

અમદાવાદમાં નવરાત્રિના ગરબા દરમિયાન ચોંકાવી દેતી ઘટના, યુવકની  ચાકુના ઘા ઝીંકી  કરી હત્યા

ગાંધીનગર મનપામાં મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન પદ માટે લોબિંગ શરૂ, જાણો કયા નામો ચર્ચામાં?

Embed widget