શોધખોળ કરો
નોસ્રાદામસની 2020ના રોગચાળાની આગાહી સાચી પડી. 2021 વિશે શું કરી છે ભયંકર આગાહીઓ ?
1/7

નાસ્ત્રેદમસેની આગાહી પ્રમાણે પ્રલયકારી ભૂકંપ ‘ન્યુ વર્લ્ડ’નો નાશ કરશે. કેલિફોર્નિયાને તેનું લોજિકલ સ્થળ કહી શકાય, જ્યાં તે થઈ શકે. કુદરતી આપત્તિઓ અને દુર્ઘટનાઓ વિશે નાસ્ત્રેદમસેની આગાહીઓ અગાઉ પણ સાચી પડી છે. (તમામ તસવીરોનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે)
2/7

નાસ્ત્રેદમસે પણ ‘ક્વાટ્રેન’માં પૃથ્વી પરથી ધૂમકેતુ ત્રાટકવાની પણ વાત કરી છે, જે ભૂકંપ અને ઘણી કુદરતી આફતોનું કારણ બનશે. આ ગ્રહ પૃથ્વીની કક્ષામાં પ્રવેશ્યા પછી ઉકળવા માંડશે. આકાશમાં આ દૃશ્ય ‘ગ્રેટ ફાયર’ જેવું હશે.
Published at :
આગળ જુઓ




















