શોધખોળ કરો
આમનાના સાડી લૂક્સ પર ફેન્સ થયા ફિદા, લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો કરી શેર, જુઓ એથનિક લૂકની શાનદાર તસવીરો
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/31/5e2c6834730f153059ef6c79b24d4bb4_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આમના શરીફ
1/7
![આમના શરીફ વેસ્ટર્ન ડ્રેસથી માંડીને ભારતીય ટ્રેડિશનલ એમ દરેક આઉટફિટમાં બેહદ ખૂબસૂરત દેખાય છે. તે દરેક આઉટફિટ ટ્રાય કરે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/31/9876c9a3f300f29c8ee619765c1ad7685f39e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આમના શરીફ વેસ્ટર્ન ડ્રેસથી માંડીને ભારતીય ટ્રેડિશનલ એમ દરેક આઉટફિટમાં બેહદ ખૂબસૂરત દેખાય છે. તે દરેક આઉટફિટ ટ્રાય કરે છે.
2/7
![આમનાએ તાજેતરમાં જ તેમના એથનિક લૂકની કેટલીક તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/31/799bad5a3b514f096e69bbc4a7896cd90b05a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આમનાએ તાજેતરમાં જ તેમના એથનિક લૂકની કેટલીક તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
3/7
![લેટેસ્ટ તસવીરમાં આમના ગોલ્ડન પ્રિન્ટવાળી ડાર્ક પિંક સાડીમાં પોઝ આપતી જોવા મળી રહી છે. આપનાએ આ લૂકને પર્લની જ્વેલરી સાથે કમ્પલિટ કર્યાંછે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/31/d0096ec6c83575373e3a21d129ff8fef98382.jpg?impolicy=abp_cdn&imwidth=720)
લેટેસ્ટ તસવીરમાં આમના ગોલ્ડન પ્રિન્ટવાળી ડાર્ક પિંક સાડીમાં પોઝ આપતી જોવા મળી રહી છે. આપનાએ આ લૂકને પર્લની જ્વેલરી સાથે કમ્પલિટ કર્યાંછે
4/7
![ફેન્સનો આમનાનો આ લૂક બેહદ પસંદ આવી રહ્યો છે અને ફેન્સ તેના ડ્રેસિંગની ખૂબ જ પ્રશંસા કરી રહ્યાં છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/31/280a6001ab93c8eea794f0fdf899c4addef9e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફેન્સનો આમનાનો આ લૂક બેહદ પસંદ આવી રહ્યો છે અને ફેન્સ તેના ડ્રેસિંગની ખૂબ જ પ્રશંસા કરી રહ્યાં છે.
5/7
![આમનાના એથનિક કલેકશનની વાત કરીએ તો તેમની પાસે એકથી એક ચઢિયાતા એથનિક આઉટફિટ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/31/ea6819b8de9c1a3a4a30737295d4b4fbf7384.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આમનાના એથનિક કલેકશનની વાત કરીએ તો તેમની પાસે એકથી એક ચઢિયાતા એથનિક આઉટફિટ છે.
6/7
![આમનાએ તમિલ ફિલ્મથી અભિનયની દુનિયામાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તેને આલુ ચાટ, એક વિલન, શક્લ પે મત જા. જેવી ફિલ્મોમાં કામ કર્યું પરંતુ સફળતા ન મળી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/31/18e2999891374a475d0687ca9f989d83f5439.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આમનાએ તમિલ ફિલ્મથી અભિનયની દુનિયામાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તેને આલુ ચાટ, એક વિલન, શક્લ પે મત જા. જેવી ફિલ્મોમાં કામ કર્યું પરંતુ સફળતા ન મળી.
7/7
![ટીવી દુનિયામાં તેની એન્ટ્રીથી તેને ઓળખ મળી,. તેમનો ટીવી શો કહી તો હોગા પાંચ વર્ષ સુધી ચાલ્યો અને કિશિશના નામથી તે ઘર-ઘર છવાઇ ગઇ હતી અને રાતોરાત સ્ટાર બની ગઇ.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/31/156005c5baf40ff51a327f1c34f2975b11fc0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ટીવી દુનિયામાં તેની એન્ટ્રીથી તેને ઓળખ મળી,. તેમનો ટીવી શો કહી તો હોગા પાંચ વર્ષ સુધી ચાલ્યો અને કિશિશના નામથી તે ઘર-ઘર છવાઇ ગઇ હતી અને રાતોરાત સ્ટાર બની ગઇ.
Published at : 31 Jan 2022 03:15 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
સુરત
બિઝનેસ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)