શોધખોળ કરો
AC Tips: એસીમાંથી ગરમ હવા આવે છે, તો ફોલો કરો આ ટિપ્સ, મિનીટોમાં ઠંડો થઇ જશે રૂમ.......
કેટલાક લોકો આખો દિવસ AC ચલાવે છે પરંતુ તેના ફિલ્ટરને સાફ કરવા પર ધ્યાન આપતા નથી
![કેટલાક લોકો આખો દિવસ AC ચલાવે છે પરંતુ તેના ફિલ્ટરને સાફ કરવા પર ધ્યાન આપતા નથી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/13/6e9e9d6e4f99d39cf69958b201760e82171826302143877_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
(તસવીર- સોશ્યલ મીડિયા પરથી)
1/6
![Air Conditioner Tips to increase Cooling Efficiency: દેશના અનેક રાજ્યોમાં આ સમયે આકરી ગરમી પડી રહી છે. આકરા તડકા અને ગરમ પવનોને કારણે લોકોએ ઘરની બહાર નીકળવાનું બંધ કરી દીધું છે. ગરમીથી બચવા માટે કેટલાક લોકો શિમલા, મનાલી જેવી ઠંડી જગ્યાઓ પર જવાની યોજના બનાવી રહ્યા છે. પરંતુ થોડા દિવસો પછી તમારે ફરીથી ઘરે આવવું પડશે અને પછી ગરમી તમને ત્રાસ આપશે. આવી સ્થિતિમાં ગરમીથી બચવાનો સૌથી સરળ રસ્તો એ એર કંડિશનર છે. ઉનાળો આવતા જ લોકો એસીનો ભરપૂર ઉપયોગ કરતા હોય છે. ઘણી વખત એસી ગરમ હવા ફૂંકવા લાગે છે જેના કારણે ઘણી મુશ્કેલી થાય છે. અહીં બેસ્ટ ટિપ્સ બતાવવામાં આવી છે. જાણો.....](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/13/d8e1c4ac3c598643e6aaf83d0ca7f09393322.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Air Conditioner Tips to increase Cooling Efficiency: દેશના અનેક રાજ્યોમાં આ સમયે આકરી ગરમી પડી રહી છે. આકરા તડકા અને ગરમ પવનોને કારણે લોકોએ ઘરની બહાર નીકળવાનું બંધ કરી દીધું છે. ગરમીથી બચવા માટે કેટલાક લોકો શિમલા, મનાલી જેવી ઠંડી જગ્યાઓ પર જવાની યોજના બનાવી રહ્યા છે. પરંતુ થોડા દિવસો પછી તમારે ફરીથી ઘરે આવવું પડશે અને પછી ગરમી તમને ત્રાસ આપશે. આવી સ્થિતિમાં ગરમીથી બચવાનો સૌથી સરળ રસ્તો એ એર કંડિશનર છે. ઉનાળો આવતા જ લોકો એસીનો ભરપૂર ઉપયોગ કરતા હોય છે. ઘણી વખત એસી ગરમ હવા ફૂંકવા લાગે છે જેના કારણે ઘણી મુશ્કેલી થાય છે. અહીં બેસ્ટ ટિપ્સ બતાવવામાં આવી છે. જાણો.....
2/6
![ફિલ્ટરની સફાઇ પર ધ્યાન આપો - કેટલાક લોકો આખો દિવસ AC ચલાવે છે પરંતુ તેના ફિલ્ટરને સાફ કરવા પર ધ્યાન આપતા નથી. AC થી ગરમ હવા નીકળવાનું આ સૌથી સામાન્ય કારણ છે. જો ACનું ફિલ્ટર ગંદુ થઈ જાય તો ACની ઠંડક ઘણી ઓછી થઈ જાય છે અને રૂમને ઠંડો થવામાં ઘણો સમય લાગે છે. તમારે દર 4-6 અઠવાડિયે AC ફિલ્ટર સાફ કરતા રહેવું જોઈએ.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/13/3373d86caba9de7b37b6e6d91ebb1d5175c80.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફિલ્ટરની સફાઇ પર ધ્યાન આપો - કેટલાક લોકો આખો દિવસ AC ચલાવે છે પરંતુ તેના ફિલ્ટરને સાફ કરવા પર ધ્યાન આપતા નથી. AC થી ગરમ હવા નીકળવાનું આ સૌથી સામાન્ય કારણ છે. જો ACનું ફિલ્ટર ગંદુ થઈ જાય તો ACની ઠંડક ઘણી ઓછી થઈ જાય છે અને રૂમને ઠંડો થવામાં ઘણો સમય લાગે છે. તમારે દર 4-6 અઠવાડિયે AC ફિલ્ટર સાફ કરતા રહેવું જોઈએ.
3/6
![રેફ્રિજન્ટ ગેસ લીક થવો - એસી ત્યારે જ આપણને ઠંડક આપે છે જ્યારે તેમાં પૂરતી માત્રામાં રેફ્રિજન્ટ ગેસ હોય. આ ગેસના ઘટાડાને કારણે એર કંડિશનરની ઠંડક પણ ઓછી થઈ જાય છે. ઘણી વખત રેફ્રિજન્ટ ગેસ લીક થવા લાગે છે, જેના કારણે AC ઠંડી હવા આપી શકતું નથી. જો AC ફિલ્ટર સ્વચ્છ છે પરંતુ તમને ઠંડક નથી મળી રહી તો તમારા કૂલિંગ ગેસ અને તેની પાઇપલાઇનની તપાસ કરવી જોઈએ.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/13/32e104f3fbc9da0ac0cd734bfa54ecf01262d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રેફ્રિજન્ટ ગેસ લીક થવો - એસી ત્યારે જ આપણને ઠંડક આપે છે જ્યારે તેમાં પૂરતી માત્રામાં રેફ્રિજન્ટ ગેસ હોય. આ ગેસના ઘટાડાને કારણે એર કંડિશનરની ઠંડક પણ ઓછી થઈ જાય છે. ઘણી વખત રેફ્રિજન્ટ ગેસ લીક થવા લાગે છે, જેના કારણે AC ઠંડી હવા આપી શકતું નથી. જો AC ફિલ્ટર સ્વચ્છ છે પરંતુ તમને ઠંડક નથી મળી રહી તો તમારા કૂલિંગ ગેસ અને તેની પાઇપલાઇનની તપાસ કરવી જોઈએ.
4/6
![કન્ડેસર કૉઇલમાં ગંદકી જમા થવી - જો તમારા ACના કન્ડેન્સર કૉઇલ ગંદા હશે તો તે રૂમમાંથી ગરમીને યોગ્ય રીતે બહાર કાઢી શકશે નહીં જેના કારણે તમે ઠંડી હવા મેળવી શકશો નહીં. ફિલ્ટરની સાથે તમારે સમયાંતરે કન્ડેન્સર કૉઇલને પણ સાફ કરવી જોઈએ.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/13/5f2e2744efc117df7ca578994c907cf872b18.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કન્ડેસર કૉઇલમાં ગંદકી જમા થવી - જો તમારા ACના કન્ડેન્સર કૉઇલ ગંદા હશે તો તે રૂમમાંથી ગરમીને યોગ્ય રીતે બહાર કાઢી શકશે નહીં જેના કારણે તમે ઠંડી હવા મેળવી શકશો નહીં. ફિલ્ટરની સાથે તમારે સમયાંતરે કન્ડેન્સર કૉઇલને પણ સાફ કરવી જોઈએ.
5/6
![AC ની સાથે ફેનનો ઉપયોગ કરો - જો તમે ઓછા સમયમાં તમારા રૂમને ઠંડક આપવા માંગતા હોવ તો AC ચલાવવાની સાથે સાથે સીલિંગ ફેન પણ ચાલુ કરો. જો કે, આમાં તમારે ધ્યાનમાં રાખવું પડશે કે તમારે સીલિંગ ફેનને ફક્ત એક કે બે નંબર પર જ ચાલુ રાખવાનો છે. પંખાનો પવન ACની ઠંડી હવાને આખા રૂમમાં ઝડપથી ફેલાવશે. આનો એક મોટો ફાયદો એ થશે કે તમારે લાંબા સમય સુધી AC ચલાવવાની જરૂર નહીં પડે અને આનાથી બિલમાં પણ બચત થશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/13/b6e157a4c6ab3eccd2af64771d2fa290360c1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
AC ની સાથે ફેનનો ઉપયોગ કરો - જો તમે ઓછા સમયમાં તમારા રૂમને ઠંડક આપવા માંગતા હોવ તો AC ચલાવવાની સાથે સાથે સીલિંગ ફેન પણ ચાલુ કરો. જો કે, આમાં તમારે ધ્યાનમાં રાખવું પડશે કે તમારે સીલિંગ ફેનને ફક્ત એક કે બે નંબર પર જ ચાલુ રાખવાનો છે. પંખાનો પવન ACની ઠંડી હવાને આખા રૂમમાં ઝડપથી ફેલાવશે. આનો એક મોટો ફાયદો એ થશે કે તમારે લાંબા સમય સુધી AC ચલાવવાની જરૂર નહીં પડે અને આનાથી બિલમાં પણ બચત થશે.
6/6
![તમામ તસવીરો સોશ્યલ મીડિયા પરથી લેવામાં આવી છે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/13/6160757c0de0ab6784240eb8ea91e2d13f619.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તમામ તસવીરો સોશ્યલ મીડિયા પરથી લેવામાં આવી છે
Published at : 13 Jun 2024 12:47 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
ગુજરાત
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)