શોધખોળ કરો

Actors Eat For Breakfast:જાણો આપના ફેવરિટ સેલેબ્સનું મોર્નિંગ બ્રેકફાસ્ટ રૂટીન

Celebs Breakfast Routine: જો આપ પણ બોલિવૂડ સેલેબ્સની ફિટ બોડીનું રહસ્ય જાણવા માગો છો અને તેમના જેવું ફિટ અને ફાઇન બોડી ઇચ્છો છો તો તેમના ડાયટને ફોલો કરવું પણ જરૂરી છે. આવો જાણીએ તેમના નાસ્તા વિશે.

Actors Eat For Breakfast

1/9

2/9
જો આપ  પણ  સેલેબ્સ જેવી સ્કિન અને ફિટનેસ ઇચ્છો છો તો તેમનો  ડાયટ ફોલો કરવો પણ જરૂરી છે. આજે અમે તમને કેટલાક સેલેબ્સના સવારના નાસ્તાના રૂટિન વિશે જણાવી રહ્યા છીએ.

3/9
તો જાણીએ  આ સેલેબ્સ  સવારના નાસ્તામાં શું ખાય છે અને કેટલી માત્રામાં ખાય છે. જેથી આપ  પણ તેમના જેવું ફિટ બોડી મેળવવામાં સફળતા મેળવી શકો.

4/9
જો કે, એવું પણ કહેવાય છે કે જો તમે સવારની શરૂઆત હેલ્ધી આદતથી કરો તો આખો દિવસ સારો જાય છે. આ સેલેબ્સ આ બાબતને ખૂબ સારી રીતે ધ્યાનમાં લે છે અને પછી ભલે તેઓ તેમની દિનચર્યામાં ગમે તેટલા વ્યસ્ત હોય. આવો જાણીએ આ સેલેબ્સનું બ્રેકફાસ્ટ રૂટીન શું છે.

5/9
પ્રિયંકા ચોપરા: સૌથી વ્યસ્ત સેલેબ્સમાંની એક છે, દેશી ગર્લ પ્રિયંકા ચોપરાએ હોલીવુડ સુધીનો સફર ખેડ્યો છે.  આટલી વ્યસ્ત હોવા છતાં પ્રિયંકા ક્યારેય તેનો નાસ્તો છોડતી નથી. તે જ સમયે, તે એ વાતનું પણ ધ્યાન રાખે છે કે તેનો સવારનો નાસ્તો ખૂબ જ હેલ્ધી હોય

6/9
પ્રિયંકા નાસ્તો એક ઈંડા સાથે એક  ગ્લાસમાં સ્કિમ્ડ મિલ્ક  લે છે.  પ્રિયંકાનું માનવું છે કે જો કોઈ વ્યક્તિએ વજન ઓછું કરવું હોય તો ભૂખ્યા રહેવાની જરૂર નથી પરંતુ વ્યક્તિએ યોગ્ય રીતે ખાવાની જરૂર છે. ઉપરાંત, તે ક્યારેય વર્કઆઉટ કરવાનું ચૂકતી નથી.

7/9
જ્હોન અબ્રાહમઃ બોલિવૂડના હેન્ડસમ હિરો જોન અબ્રાહમના બ્રેકફાસ્ટ મેનુની  વાત કરીએ તો તે સવારમાં એગ્સની સાથે બટર ટોસ્ટ અને  જ્યુસ પીએ છે.

8/9
કેટરિના કૈફઃ કેટરિનાની દોષરહિત ત્વચા અને ફિટ બોડી કોઈને પણ તેના દિવાના બનાવી શકે છે. કેટરીના તેના દિવસની શરૂઆત પહેલા 4 ગ્લાસ પાણી પીને કરે છે.

9/9
કેટરીના સવારની શરૂઆત પૌષ્ટીક બ્રેકફાસ્ટથી કરે છે.   કેટરિના ઓટમીલ, ઈંડું અને  એક ગ્લાસ દાડમના રસ સાથે નાસ્તો કરે છે.

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

'રોજગાર ઉભા કરો, ક્યાં સુધી આપતા રહેશો મફતમાં સુવિધાઓ',  કેન્દ્ર સરકારની કઇ યોજના પર સુપ્રીમ કોર્ટે કહી આ વાત?

Bima Sakhi : શું છે Bima Sakhi Yojana, કેટલા મળશે રૂપિયા? જાણો યોજના સંબંધિત તમામ પ્રોસેસ?

મુંબઈના કુર્લામાં બેકાબૂ BEST બસે અનેક વાહનોને હડફેટે લીધા, 3ના મોત, 20થી વધુ ઇજાગ્રસ્ત

દિવસમાં પીવો છો અનેક કપ ચા, જાણો દાંતોને તેનાથી થાય છે કેટલું નુકસાન?
દિવસમાં પીવો છો અનેક કપ ચા, જાણો દાંતોને તેનાથી થાય છે કેટલું નુકસાન?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad News : અમદાવાદમાં નશામાં ધૂત બિલ્ડરની કારમાંથી મળ્યા રોકડા 1 કરોડ રૂપિયાMumbai BEST Bus Accident : મુંબઈમાં બેસ્ટ બસે લોકોને કચડ્યા, 5ના મોત, 20થી વધુ ઘાયલ; મચ્યો હાહાકારHun To Bolish : હું તો બોલીશ : નસબંધીનો 'ટાર્ગેટ'Hun To Bolish : હું તો બોલીશ : બિલ્ડર્સે કેમ ચડાવી બાંયો?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'રોજગાર ઉભા કરો, ક્યાં સુધી આપતા રહેશો મફતમાં સુવિધાઓ',  કેન્દ્ર સરકારની કઇ યોજના પર સુપ્રીમ કોર્ટે કહી આ વાત?
'રોજગાર ઉભા કરો, ક્યાં સુધી આપતા રહેશો મફતમાં સુવિધાઓ', કેન્દ્ર સરકારની કઇ યોજના પર સુપ્રીમ કોર્ટે કહી આ વાત?
Bima Sakhi : શું છે Bima Sakhi Yojana, કેટલા મળશે રૂપિયા? જાણો યોજના સંબંધિત તમામ પ્રોસેસ?
Bima Sakhi : શું છે Bima Sakhi Yojana, કેટલા મળશે રૂપિયા? જાણો યોજના સંબંધિત તમામ પ્રોસેસ?
મુંબઈના કુર્લામાં બેકાબૂ BEST બસે અનેક વાહનોને હડફેટે લીધા, 3ના મોત, 20થી વધુ ઇજાગ્રસ્ત
મુંબઈના કુર્લામાં બેકાબૂ BEST બસે અનેક વાહનોને હડફેટે લીધા, 3ના મોત, 20થી વધુ ઇજાગ્રસ્ત
દિવસમાં પીવો છો અનેક કપ ચા, જાણો દાંતોને તેનાથી થાય છે કેટલું નુકસાન?
દિવસમાં પીવો છો અનેક કપ ચા, જાણો દાંતોને તેનાથી થાય છે કેટલું નુકસાન?
પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવવું થઇ ગયું ત્રણ ગણું મોંઘું, શું એ હિસાબે વધી સેલેરી?

heart attack: શિયાળામાં હાર્ટ અટેક આવવાનો ખતરો વધુ, જાણો તેના લક્ષણો અને બચાવની રીત

બાંગ્લાદેશ ભારતને વધુ એક મોટો ઝટકો આપવાની ફિરાકમાં છે! આ બોમ્બ વિસ્ફોટ કરવાની તૈયારી કરી લીધી

Gujarat: રાજ્યમાં એક સાથે 25 IPS અધિકારીઓની કરાઈ બદલી, જાણો કોને ક્યાં મુકાયા 

Embed widget