શોધખોળ કરો

સાવધાન! નકલી મેડિસિન જીવનને મૂકશે જોખમમાં, આ રીતે અસલી મેડિસિનની કરો ઓળખ, જાણો સરળ રીત

આજકાલ બજારમાં નકલી મેડિસિનનું વેચાણ પણ વધી રહ્યું છે. આવી સ્થિતિમાં નકલી અને અસલી દવાને પારખવું જરૂરી છે.

(પ્રતીકાત્મક તસવીર ગૂગલમાંથી)

1/8
નકલી દવાઓનું સેવન કરવાથી વ્યક્તિનું સ્વાસ્થ્ય બગડી શકે છે. આટલું જ નહીં, બહાર પાડવામાં આવેલી ઘણી દવાઓ એટલી હાનિકારક છે કે તે જીવને પણ જોખમમાં મૂકે છે. તો બોગસ દવા અને અસલી દવાને કેવી રીતે પારખવી જાણીએ

2/8
જો કોઈ વ્યક્તિ દુર્ઘટનામાં  ઘાયલ થાય કે પછી બીમાર પડે. તેથી આવી સ્થિતિમાં તે ડૉક્ટર પાસે જાય છે. અને ડૉક્ટર તેને દવાઓ લખી આપે છે.

3/8
સામાન્ય ચેપ અને ગંભીર રોગોની સારવાર માટે ડોકટરો દવાઓ આપે છે. પરંતુ ક્યારેક એવું જોવા મળ્યું છે કે બજારમાં નકલી દવાઓ પણ વેચાય છે અને જો આ દવાની ખરીદી થઇ જાય તો જિંદગી પર જોખમ  વધી શકે છે.

4/8
નકલી દવાઓનું સેવન કરવાથી વ્યક્તિનું સ્વાસ્થ્ય બગડી શકે છે. આટલું જ નહીં, બહાર પાડવામાં આવેલી ઘણી દવાઓ એટલી હાનિકારક છે કે તે જીવને પણ જોખમમાં મૂકે છે.

5/8
ડોકટરો દવાના રેપરને જોઈને જ કહી શકે છે. દવા અસલી છે કે નકલી? પરંતુ તમે જાતે પણ તપાસ કરી શકો છો કે દવા અસલી છે કે નકલી. કેવી રીતે જાણીએ...

6/8
કોઈ દવા ખરીદો ત્યારે  તેના પર બનાવેલ યુનિક કોડને  ચોક્કસપણે તપાસો. લગભગ દરેક દવાના રેપર પર એક અનોખો કોડ છપાયેલો હોય છે. જેમાં મેન્યુફેક્ચરિંગ ડેટથી લઈને લોકેશન અને દવાની સપ્લાય ચેઈન સુધીની માહિતી હોય  છે.

7/8
નકલી દવાઓના ઉત્પાદકો અસલી ફાર્માસ્યુટિકલ કંપનીઓના નામ અને ડિઝાઇનની નકલ કરી શકે છે. પરંતુ તેમાં દાખલ કરેલ QR કોડની નકલ કરી શકાતી નથી. દરેક દવા માટે બનાવેલ ટેક્સ કોડ યુનિક હોય  છે.

8/8
ઉલ્લેખનિય છે કે,  ₹100 થી વધુ કિંમતની તમામ દવાઓ પર QR કોડ મૂકવો ફરજિયાત છે. જો કંપની આવું નહીં કરે તો તેને દંડ થઈ શકે છે.

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ

Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 

IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશAhmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ  વિશે

Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ

બુધવારના દિવસે કરો ભગવાન ગણેશજીની પૂજા, થશે આ લાભ  

નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 

Embed widget