પર્સ કે વોલેટમાં ચપટી ચોખા રાખવાની સકારાત્મક પ્રભાવ પડે છે.ખોટા ખર્ચથી બચી શકાય છે અને ધનનો અભાવ કયારેય નથી અનુભવાતો.
2/7
જો પર્સમાં ફાટેલી નોટ હોય તો તેને તરત બદલી દો અથવા તો પર્સ, વોલેટમાંથી દૂર કરી દો, ફાટેલી નોટ નેગેટિવ ઊર્જા વધારે છે. તેદરિદ્રતાને આમંત્રણ આપે છે.
3/7
વાસ્તુ મુજબ ક્યારેય પર્સ કે વોલેટમાં ચાવી ન રાખવી જોઇએ, ચાવી રાખવાની ધનનો વ્યય થાય છે
4/7
કેટલાક લોકો પરિવારના મૃતક લોકોની પણ તસવીરો પર્સમાં રાખવાનું પસંદ કરે છે. આ ભૂલ ક્યારેય ન કરશો. આવું કરવાથી ધન સંબંધિત સમસ્યામાં વધારો થાય છે.
5/7
પર્સ કે વોલેટમાં પૈસાની સાથે ક્યારેય અન્ય બિલ ન રાખવા જોઇએ, તેનાથી નેગેટિવ ઉર્જા વધે છે અને અચાનક અણઘાર્યા ખોટા ખર્ચ થાય છે.
6/7
મોટા ભાગના લોકો તેના વોલેટ કે પર્સમાં રૂપિયાની નોટોને વાળીને રાખે છે. લક્ષ્મીનું સન્માન કરો. નોટો વાળીને ક્યારેય ન મૂકશો. દરેક નોટને વોલેટમાં સીધી જ રાખો. બરકત રહેશે.
7/7
મોટાભાગના લોકો એવી ફરિયાદ કરતા હોય છે કે, પર્સમાં પૈસા ટકતાં જ નથી. વાસ્તુશાસ્ત્રના કેટલાક નિયમોને અનુસરીને પૈસાની બચત કરી શકાય છે. વાસ્તુ મુજબ વોલેટમાં પૈસા સિવાયની કોઇ પણ વસ્તુ રાખવાથી નેગેટિવ ઉર્જાનો સંચાર થાય છે.