શોધખોળ કરો

Fashion Tips: ટૂંકા વાળમાં ટ્રેડિશનલ લૂક માટે ટ્રાય કરી શકો છો. આ હેર સ્ટાઇલ

થોડા દિવસોમાં નવરાત્રી, દશેરા અને કરવા ચોથનો તહેવાર ઉજવાશે. ત્યારે આફેસ્ટમાં યુનિક લૂક માટે અપનાવો આ હેરસ્ટાઇલ

હેર સ્ટાઇલ

1/8
થોડા દિવસોમાં નવરાત્રી, દશેરા અને કરવા ચોથનો તહેવાર ઉજવાશે. ત્યાર બાદ દિવાળીનો તહેવાર આવે છે. આ તમામ હિન્દુ તહેવારોને લઈને છોકરીઓ અને મહિલાઓ ખૂબ જ ઉત્સાહિત હોય છે. આફેસ્ટમાં યુનિક લૂક માટે અપનાવો આ હેરસ્ટાઇલ

2/8
મેસી બન-આ પ્રકારનો મેસી  બન સાડી, લહેંગા અથવા અન્ય પરંપરાગત પોશાક પર સરળતાથી બનાવી શકાય છે. તે  ખૂબ જ સ્ટાલિશ લૂક  આપે છે.

3/8
લોન્ગ સોફ્ટ કર્લ હેરસ્ટાઇલ- આવા લાંબા સોફ્ટ કર્લ્સ  હેરસ્ટાઇલ કરી શકો છે. આ ટૂંકા વાળની હેરસ્ટાઇલ ખૂબ જ આધુનિક દેખાવ આપે છે. આ હેરસ્ટાઇલ ટ્રેડિશનલ અને વેસ્ટર્ન બંને આઉટફિટમાં ટ્રાઇ કરી શકો  છો.

4/8
કરીના હેરસ્ટાઇલ- ટ્રેડિશનલ લુક માટે તમે કરીના કપૂરની આ હેરસ્ટાઇલ અપનાવી શકો છો. તેણે તેના વાળને બે ભાગમાં વહેંચીને આગળથી પોનીટેલ બનાવી છે અને પાછળથી વાળ ખુલ્લા રાખ્યા છે.

5/8
ખુલ્લા વાળ- સૂટથી લઈને લહેંગા કે સાડી સુધી તમે આ ખુલ્લા વાળની હેરસ્ટાઈલ બનાવી શકો છો. સેન્ટર પાર્ટેડ હેરસ્ટાઈલમાં તમે સોફ્ટ કર્લ્સ આપીને હેરસ્ટાઈલ સાથે ટ્રેન્ડી લુક આપી શકો છો. આ પ્રકારની હેરસ્ટાઈલ સાથે ઈયરિંગ્સ અપનાવી શકાય છે.

6/8
આ હેરસ્ટાઇલ પણ ખૂબ જ કૂલ આપે  છે. સાડી સાથે પ્રોફેશનલ લુક આપવા માટે આ બેસ્ટ હેરસ્ટાઈલ છે. આ કોઈપણ પ્રસંગે કરી શકાય છે.

7/8
ફ્રંટ ટ્રિવસ્ટેડ હેરસ્ટાઇલ- આખા વાળને ખુલ્લા રાખીને આગળના ભાગમાં વાળને ટ્વિસ્ટ કરો અને પાછળના ભાગમાં પિન કરો. આ હેરસ્ટાઇલ સાડી સાથે ખૂબ જ સુંદર લાગે છે.

8/8
ટ્રેડિશનલ લૂકમાં આપ સિમ્પલ અને સોબર લૂક આપતી ફ્રેંચ ચોટી હેરસ્ટાઇલ પણ ટ્રાય કરી શકો છો.

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

IND vs AUS: સિડની ટેસ્ટ નહીં રમે રોહિત શર્મા,આ ખેલાડીને લાગી લોટરી; જાણો પાંચમી ટેસ્ટના 3 મોટા અપડેટ

નીતિશ કુમાર ફરી પલટી મારશે? લાલુ યાદવે ઓફર કરી તો નીતિશ કુમાર હસ્યા અને હાથ જોડીને....

Ahmedabad: જાહેર રસ્તાં પર તલવારો વીંઝતા ગુંડાતત્વોના ઘર પર બૂલડૉઝર એક્શન, ડિમૉલિશનની કામગીરી શરૂ

Khel Ratna Award: મનુ ભાકર અને ડી ગુકેશને ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ, રાષ્ટ્રીય ખેલ પુરસ્કારોનું થયું એલાન

ABP Premium

વિડિઓઝ

Banaskantha Protest | વિભાજનના સરકારના નિર્ણયનો MLA અમૃતજીએ પણ કર્યો વિરોધGujarat Weather News: હવે કાતિલ ઠંડીમાંથી મળશે થોડીક રાહત, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી?Political Updates :ભાજપના જિલ્લા પ્રમુખ નક્કી કરવા માટે આજે કમલમમાં મંથન, જુઓ વીડિયોમાંUSA Blast:ડોનાલ્ડ ટ્રમ્પની હોટલ બહાર ધડાકાભેર બ્લાસ્ટ, 7 લોકો ઈજાગ્રસ્ત; એકનું મોત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs AUS: સિડની ટેસ્ટ નહીં રમે રોહિત શર્મા,આ ખેલાડીને લાગી લોટરી; જાણો પાંચમી ટેસ્ટના 3 મોટા અપડેટ
IND vs AUS: સિડની ટેસ્ટ નહીં રમે રોહિત શર્મા,આ ખેલાડીને લાગી લોટરી; જાણો પાંચમી ટેસ્ટના 3 મોટા અપડેટ
નીતિશ કુમાર ફરી પલટી મારશે? લાલુ યાદવે ઓફર કરી તો નીતિશ કુમાર હસ્યા અને હાથ જોડીને....
નીતિશ કુમાર ફરી પલટી મારશે? લાલુ યાદવે ઓફર કરી તો નીતિશ કુમાર હસ્યા અને હાથ જોડીને....
Ahmedabad: જાહેર રસ્તાં પર તલવારો વીંઝતા ગુંડાતત્વોના ઘર પર બૂલડૉઝર એક્શન, ડિમૉલિશનની કામગીરી શરૂ
Ahmedabad: જાહેર રસ્તાં પર તલવારો વીંઝતા ગુંડાતત્વોના ઘર પર બૂલડૉઝર એક્શન, ડિમૉલિશનની કામગીરી શરૂ
Khel Ratna Award: મનુ ભાકર અને ડી ગુકેશને ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ, રાષ્ટ્રીય ખેલ પુરસ્કારોનું થયું એલાન
Khel Ratna Award: મનુ ભાકર અને ડી ગુકેશને ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ, રાષ્ટ્રીય ખેલ પુરસ્કારોનું થયું એલાન
Tech News: તમારા આધાર કાર્ડ પર કેટલા સિમ છે એક્ટિવ, આ રીતે મિનિટો જાણી લો

IND vs AUS: રોહિત-પંત થશે બહાર? આ યુવા બોલર લેશે આકાશદીપનું સ્થાન; પાંચમી ટેસ્ટમાં બદલાઈ જશે ટીમ ઈન્ડિયા

Khel Ratna Award: ખેલ રત્ન એવોર્ડ જીતનાર ખેલાડીઓ પર થશે રુપિયાનો વરસાદ,જાણો કેટલી મળે છે ઈનામી રકમ

General Knowledge: ભારતના આ રાજ્યોમાં તમે નથી ખરીદી શકતા જમીન,ખૂબ કડક છે નિયમો

Embed widget