શોધખોળ કરો

Dieting Tips: વજન ઘટાડવા માટે 100 કેલેરીથી ઓછી calorie ધરાવતાં આ ફૂડને ડાયટમાં કરો સામેલ

વેઇટ લોસ ટિપ્સ

1/7
વજન ઘટાડવા માટે, તમારે યોગ્ય આહાર લેવાની જરૂર છે. તમારે આહારમાં કેલરીની ગણતરી પણ રાખવી જોઈએ. આ માટે તમારે ઓછી કેલરીવાળા ફળો અને શાકભાજીને આહારમાં સામેલ કરવા જોઈએ. અમે તમને 100 કેલરી કરતા ઓછી કેલેરી ધરાવતાં  ફળો અને શાકભાજી જણાવી રહ્યા છીએ. જે સ્થૂળતા ઘટાડવામાં મદદ કરશે.

2/7
મશરૂમ -તમે ઓછી કેલરીવાળા ખોરાકમાં મશરૂમનો સમાવેશ કરી શકો છો. લગભગ 100 ગ્રામ મશરૂમમાં માત્ર 22 કેલરી જોવા મળે છે. મશરૂમ ખાધા પછી લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી.

3/7
અને રોટલી ખાઓ. ટામેટાં- વિટામિન સી, પોટેશિયમ અને લાઈકોપીનથી ભરપૂર ટામેટાં ખાવાથી મેદસ્વીતા ઓછી થાય છે. 100 ગ્રામ ટામેટા ખાવાથી માત્ર 18 કેલરી મળે છે.

4/7
ઈંડાં- ઈંડાનો પણ લો કેલેરી ફૂડમાં સમાવેશ થાય છે. એક ઈંડામાં 70 કેલરી હોય છે. જો તમે માત્ર સફેદ ભાગ ખાઓ છો, તો શરીરને 35 કેલરી જ  મળે છે.

5/7
પાલક- જો તમે 100 ગ્રામ પાલક ખાઓ છો તો શરીરને તેમાંથી માત્ર 23 કેલરી જ મળે છે. સ્થૂળતા ઘટાડવા માટે, પાલક સૂપ, શાકભાજી અને રોટલી ખાઓ.

6/7
બ્રોકોલી- વજન ઘટાડવા માટે બ્રોકોલી ખૂબ જ સારી માનવામાં આવે છે. જેના કારણે શરીરને જરૂરી પોષક તત્વો મળે છે. 100 ગ્રામ બ્રોકોલીમાં 35 કેલરી હોય છે.

7/7
સફરજન- સફરજન ખાવાથી તમને ભરપૂર માત્રામાં વિટામિન મળે છે. આ મેટાબોલિઝમને મજબૂત બનાવે છે. લગભગ 125 ગ્રામ સફરજનમાં 57 કેલરી હોય છે. સફરજન ખાવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે.

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ

Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 

IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશAhmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ  વિશે

Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ

બુધવારના દિવસે કરો ભગવાન ગણેશજીની પૂજા, થશે આ લાભ  

નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 

Embed widget