શોધખોળ કરો
Health Tips : આપ નિયમિત કલાકો સુધી કમ્પ્યુટર પર કામ કરો છો, આંખોની હેલ્થ માટે કરો આ કામ
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/18/48ec044d137ba6073d935ac4e872be1f1658111060_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આઇ કેર હેલ્થ ટિપ્સ
1/5
![આજના સમયમાં દરેક વ્યક્તિ એટલો વ્યસ્ત રહેવા લાગ્યો છે કે, તેમની પાસે પોતાના માટે પણ સમય નથી. આ કારણે ઘણી વખત લોકો પોતાના સ્વાસ્થ્ય સાથે જોડાયેલી બાબતોને નજરઅંદાજ કરે છે. જેના કારણે તેમના સ્વાસ્થ્ય પર ખૂબ જ ખરાબ અસર પડે છે. આંખો આપણા શરીરના સૌથી સુંદર અને મહત્વપૂર્ણ અંગોમાંથી એક છે. તેને સ્વસ્થ રાખવા માટે યોગ્ય કાળજી જરૂરી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/18/fe5df232cafa4c4e0f1a0294418e5660d8f45.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આજના સમયમાં દરેક વ્યક્તિ એટલો વ્યસ્ત રહેવા લાગ્યો છે કે, તેમની પાસે પોતાના માટે પણ સમય નથી. આ કારણે ઘણી વખત લોકો પોતાના સ્વાસ્થ્ય સાથે જોડાયેલી બાબતોને નજરઅંદાજ કરે છે. જેના કારણે તેમના સ્વાસ્થ્ય પર ખૂબ જ ખરાબ અસર પડે છે. આંખો આપણા શરીરના સૌથી સુંદર અને મહત્વપૂર્ણ અંગોમાંથી એક છે. તેને સ્વસ્થ રાખવા માટે યોગ્ય કાળજી જરૂરી છે.
2/5
![આંખોની રોશની વધારવા માટે ડાયટમાં દાળ સામેલ કરો. કાળું મટર, બીન્સ ફળો ભરપૂર માત્રામાં લો,આ ડાયટ રેટિનાને મજબૂત કરવામાં મદદ કરે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/18/f3ccdd27d2000e3f9255a7e3e2c488002538a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આંખોની રોશની વધારવા માટે ડાયટમાં દાળ સામેલ કરો. કાળું મટર, બીન્સ ફળો ભરપૂર માત્રામાં લો,આ ડાયટ રેટિનાને મજબૂત કરવામાં મદદ કરે છે.
3/5
![અખરોટમાં વધુ માત્રામાં 3 ફેટી એમિનો એસિડ, વિટામિન ઇ હોય છે. ઉપરાંત સુરજમુખીનું તેલ પણ આંખોની હેલ્થ માટે બેસ્ટ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/18/156005c5baf40ff51a327f1c34f2975bd6948.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અખરોટમાં વધુ માત્રામાં 3 ફેટી એમિનો એસિડ, વિટામિન ઇ હોય છે. ઉપરાંત સુરજમુખીનું તેલ પણ આંખોની હેલ્થ માટે બેસ્ટ છે.
4/5
![લીલા પાનવાળા શાકને ડાયટમાં કરો સામેલ, લીલા શાકમાં ન્યુટ્રિશન અને વિટામિન સી ભરપુર માત્રામાં હોય છે. જે આંખોની ક્ષમતાને વધારે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/18/032b2cc936860b03048302d991c3498f70dd3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
લીલા પાનવાળા શાકને ડાયટમાં કરો સામેલ, લીલા શાકમાં ન્યુટ્રિશન અને વિટામિન સી ભરપુર માત્રામાં હોય છે. જે આંખોની ક્ષમતાને વધારે છે.
5/5
![ગાજરમાં ભરપૂર માત્રામાં બિટા કેરોટીન હોય છે. જે આંખો માટે ખૂબ જ ઉપકારક છે. ખાલી પેટે ગાજરનું જ્યુસ પીવાથી શરીરની અન્ય બીમારીની સાથે આંખોની રોશની વધે છે અને સ્કિન પણ ગ્લોઇંગ બને છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/18/d0096ec6c83575373e3a21d129ff8fef2a4d7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ગાજરમાં ભરપૂર માત્રામાં બિટા કેરોટીન હોય છે. જે આંખો માટે ખૂબ જ ઉપકારક છે. ખાલી પેટે ગાજરનું જ્યુસ પીવાથી શરીરની અન્ય બીમારીની સાથે આંખોની રોશની વધે છે અને સ્કિન પણ ગ્લોઇંગ બને છે.
Published at : 18 Jul 2022 07:55 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
આઈપીએલ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)