શોધખોળ કરો

Benefits Of Capsicum: એનિમિયાથી લઈને વજન ઘટાડવા સુધી, જાણો કેપ્સિકમના અગણિત ફાયદા

કેપ્સિકમ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તે વિટામિન-સી ફાઈબર અને એન્ટી-ઓક્સીડેન્ટ ગુણોથી ભરપૂર છે.

કેપ્સિમના ફાયદા

1/7
કેપ્સિકમ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તે વિટામિન-સી ફાઈબર અને એન્ટી-ઓક્સીડેન્ટ ગુણોથી ભરપૂર છે. જે શરીર માટે ખૂબ જ જરૂરી છે. આવો જાણીએ કેપ્સીકમના સેવનથી શરીરને શું  ફાયદો થાય છે.

2/7
કેપ્સિકમમાં આયર્ન અને અન્ય વિટામિન્સ પૂરતી માત્રામાં મળી આવે છે. તેના ઉપયોગથી શરીરમાં આયર્નની ઉણપ દૂર થાય છે. જો તમને એનિમિયાની સમસ્યા છે, તો ખોરાકમાં કેપ્સિકમને ચોક્કસ સામેલ કરો.

3/7
કેપ્સિકમમાં વિટામિન-સી પૂરતી માત્રામાં મળી આવે છે. તે ઘણા પ્રકારના ચેપને રોકવામાં મદદ કરે છે. તમે તેને આહારમાં સામેલ કરીને રોગપ્રતિકારક શક્તિ વધારી શકો છો.

4/7
જો તમે વજન ઓછું કરવા માંગો છો, તો તમે વજન ઘટાડવાના આહારમાં કેપ્સિકમનો સમાવેશ કરી શકો છો. તેમાં રહેલા તત્વો વજન ઘટાડવામાં મદદરૂપ છે.

5/7
કેપ્સિકમમાં હાજર લ્યુટીન અને ઝેક્સાન્થિન આંખો માટે ફાયદાકારક માનવામાં આવે છે. આના ઉપયોગથી આંખોને સ્વસ્થ રાખી શકાય છે.

6/7
કેપ્સિકમ ત્વચાને સ્વસ્થ રાખવામાં ઘણી મદદ કરે છે. તેમાં હાજર કેપ્સેસિન ત્વચા સંબંધિત સમસ્યાઓને દૂર કરવામાં અસરકારક છે.

7/7
કેપ્સિકમ વાળ માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તે વિટામિન-બી6નો સારો સ્ત્રોત છે, વાળના મૂળમાં લોહીનું પરિભ્રમણ કરે છે. જેના કારણે તમારા વાળ મજબૂત થઈ શકે છે.

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

બનાસકાંઠામાંથી અલગ નવો જિલ્લો બનશે, થરાદને હેડક્વાર્ટર બનાવવા કોણે કરી માંગ?

Gandhinagar: રાજ્યની આ 9 નગરપાલિકાઓ બનશે મહાનગરપાલિકા, જાણો કયા કયા ગામોનો થશે સમાવેશ

આજથી અમદાવાદની ઓટો રિક્ષામાં મીટર ફરજિયાત, પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું

Bollywood: સલમાન ખાનને લઈ વર્ષો બાદ એક્સ ગર્લફ્રેન્ડ સંગીતા બિજલાનીએ કર્યો મોટો ખુલાસો, તે મને ટૂંકા કપડા...

ABP Premium

વિડિઓઝ

Big Breaking :બનાસકાંઠા જિલ્લાને વહેંચાશે બે ભાગમાં, જુઓ ગેનીબેનનું રિએક્શન| Abp AsmitaNarmda:જમીન વિવાદમાં સાધ્વીએ પોલીસની હાજરીમાં સાધુને ઝીંકી દીધો ધડામ કરતો લાફો | Abp AsmitaAhmedabad:હવે તમામ ઓટો રિક્ષામાં ડિઝીટલ મીટર ફરજીયાત,જુઓ શુ છે ડ્રાઈવર્સની પ્રતિક્રિયા?Banaskantha Accident: ટેન્કર અને લક્ઝરી બસ વચ્ચે ધડાકાભેર અકસ્માત, ત્રણ લોકોના મોત Watch Video

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બનાસકાંઠામાંથી અલગ નવો જિલ્લો બનશે, થરાદને હેડક્વાર્ટર બનાવવા કોણે કરી માંગ?
બનાસકાંઠામાંથી અલગ નવો જિલ્લો બનશે, થરાદને હેડક્વાર્ટર બનાવવા કોણે કરી માંગ?
Gandhinagar: રાજ્યની આ 9 નગરપાલિકાઓ બનશે મહાનગરપાલિકા, જાણો કયા કયા ગામોનો થશે સમાવેશ
Gandhinagar: રાજ્યની આ 9 નગરપાલિકાઓ બનશે મહાનગરપાલિકા, જાણો કયા કયા ગામોનો થશે સમાવેશ
આજથી અમદાવાદની ઓટો રિક્ષામાં મીટર ફરજિયાત, પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું
આજથી અમદાવાદની ઓટો રિક્ષામાં મીટર ફરજિયાત, પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું
Bollywood: સલમાન ખાનને લઈ વર્ષો બાદ એક્સ ગર્લફ્રેન્ડ સંગીતા બિજલાનીએ કર્યો મોટો ખુલાસો, તે મને ટૂંકા કપડા...
Bollywood: સલમાન ખાનને લઈ વર્ષો બાદ એક્સ ગર્લફ્રેન્ડ સંગીતા બિજલાનીએ કર્યો મોટો ખુલાસો, તે મને ટૂંકા કપડા...
ICC Rankings: વર્ષના પ્રથમ દિવસે જસપ્રીત બુમરાહે રચ્યો ઇતિહાસ, આવું કરનાર પ્રથમ ભારતીય બોલર બન્યો

થર્ટી ફર્સ્ટની રાત્રે રાજ્યભરમાં પોલીસનો સપાટો,  500થી વધુ પીધેલા ઝડપાયા, મેડિકલ ચેકઅપ માટે લાંબી લાઇન

CNG: નવા વર્ષના પ્રથમ દિવસે જ લાગ્યો ઝટકો, ગુજરાત ગેસે CNGમાં કેટલો કર્યો વધારો ?

LPG Price 1 January: LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો, નવા વર્ષના પ્રથમ દિવસે મળ્યા રાહતના સમાચાર

Embed widget