શોધખોળ કરો
Heat Wave: કેટલા તાપમાને હીટવેવ જાહેર કરવામાં આવે છે? કેટલા રંગના હોય છે કોડ?
Heat Wave in India: ગરમીના કારણે ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં લોકોની હાલત દયનીય છે. ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં હીટ વેવની ચેતવણી જારી કરવામાં આવી છે. આવી સ્થિતિમાં આવો જાણીએ શું છે આ હીટ વેવ.
ગંભીર ગરમીને સામાન્ય રીતે હીટ વેવ કહેવામાં આવે છે, આ સ્થિતિ સામાન્ય રીતે ઊંચા તાપમાનમાં માર્ચ અને જૂન વચ્ચે થાય છે. જે મનુષ્યો માટે પણ અત્યંત જોખમી બની શકે છે.
1/6
2/6
3/6
4/6
5/6
6/6
Published at : 24 Apr 2024 04:23 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
ગુજરાત
દેશ
Advertisement