શોધખોળ કરો

આ વસ્તુઓ ખાધા પછી ભૂલથી પણ ના પીવુ જોઇએ પાણી, નહી તો પેટમાં થશે ગરબડ

મોટાભાગે લોકો જમ્યા પછી તરત જ પાણી પી લે છે, પરંતુ આ 9 વસ્તુઓ એવી છે કે તેને ખાધા પછી તમારે પાણી બિલકુલ ન પીવું જોઈએ, કારણ કે તે તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે.

પ્રતિકાત્મક તસવીર

1/8
image 1
image 1
2/8
કાકડી અને ગાજર જેવા કાચા શાકભાજીમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે, તેથી જો તમે તેને ખાધા પછી તરત જ પાણી પી લો તો તેનાથી પેટમાં એસિડ બને છે.ફળો: નિષ્ણાતો માને છે કે તરબૂચ,  અને નારંગી જેવા ફળો ખાધા પછી તરત જ પાણી ન પીવું જોઈએ, કારણ કે તેમાં પહેલાથી જ વધુ માત્રામાં પાણી હોય છે.

3/8
ચા અને કોફીઃ ચા કે કોફી પીધા પછી તરત જ પાણી પીવાથી એસિડિટી થઈ શકે છે, આવી સ્થિતિમાં ચા કે કોફી પીધાના 15-30 મિનિટ પછી જ પાણીનું સેવન કરો.

4/8
ભાત અને રોટલી: ભાત કે રોટલી ખાધા પછી તરત જ પાણી પીવાનું ટાળવું જોઈએ, કારણ કે તેનાથી પેટમાં સોજો અથવા અસ્વસ્થતા થઈ શકે છે. જો કે, સામાન્ય રીતે પાચનમાં મદદ કરવા અને ડિહાઇડ્રેશનને રોકવા માટે રોટલી અથવા ભાત ખાધા પછી અડધા કલાક પછી પાણી પીવાની સલાહ આપવામાં આવે છે.

5/8
મીઠાઈઓ: મીઠાઈ ખાધા પછી તરત જ પાણી પીવાથી તેને પચવામાં સમસ્યા થઈ શકે છે. નિષ્ણાતોનું માનવું છે કે આના કારણે શરીરમાં ગ્લુકોઝ ઝડપથી શોષવા લાગે છે અને બ્લડ સુગરનું સ્તર નિયંત્રણ બહાર જઈ શકે છે.

6/8
કેળાઃ કેળાને પાણી સાથે ખાવાથી અપચો થઈ શકે છે, આવી સ્થિતિમાં કેળા સાથે કે પછી પાણી ન પીવું જોઈએ.

7/8
કઢી અને મસાલેદાર ખોરાક: કેટલાક લોકો મસાલેદાર ખોરાક અથવા કઢી ખાધા પછી તરત જ પાણી પીવાનું ટાળે છે જો કે, જો તમને તીખું લાગ્યું હોય તો તમે થોડું પાણી પી શકો છો.

8/8
દહીંઃ દહીં ખાધા પછી તરત જ પાણી પીવાથી પેટમાં એસિડ પાતળું થઈ શકે છે અને પાચનમાં સમસ્યા ઊભી થાય છે, આવી સ્થિતિમાં દહીં ખાધા પછી તરત જ પાણી ન પીવું જોઈએ. તમે અડધા અથવા 1 કલાક પછી પાણી પી શકો છો.

આરોગ્ય ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?

Stale Tea Poison: કેટલા સમય પહેલાં બનેલી ચા પીવી જોઈએ, ક્યારે બની જાય છે ઝેર?

Health Tips: શું બ્લેક કોફીનું સેવન ફેટી લિવરમાં કરે છે ફાયદો, જાણો શું કહે છે નિષ્ણાતો?

બ્યુટી પ્રોડક્ટ્સ ખરીદતા પહેલા સાવધાન! 4માંથી 1 વ્યક્તિને થઈ એલર્જી, 40% સામાન નીકળ્યો નકલી

વિડિઓઝ

No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
Tarun Chugh Gujarat BJP Incharge:  ગુજરાત ભાજપ પ્રભારી બન્યા તરુણ ચૂગ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?

Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 

8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 

બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર

Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 

Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 

Post Office ની આ સ્કીમ છે ગજબ, માત્ર વ્યાજથી થશે ₹4.50 લાખની કમાણી, સમજો કેલક્યુલેશન

BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી

Embed widget