કેરીના પાન ત્વચા અને વાળની અનેક સમસ્યાઓને દૂર કરવામાં અસરકારક છે. તેમાં રહેલા ગુણો ત્વચાની કરચલીઓ દૂર કરી શકે છે. સાથે જ તેનાથી વાળ ખરવાની સમસ્યા પણ દૂર થાય છે. (Photo - Freepik)
2/6
આંબાના પાનને પીસીને વાળમાં લગાવવાથી વાળ મજબૂત થાય છે. (Photo - Freepik)
3/6
સ્કિનના ડાઘ ધબ્બાને દૂર કરવા માટે નિયમિત આંબાના પાનને પીસીને ચહેરા પર લગાવવાથી સ્કિન ગ્લો કરવા લાગે છે. (Photo - Freepik)
4/6
વાળોની ચમક વધરવા માટે આંબાના પાનને પીસીને તેનો રસ કાઢીને વાળ પણ લગાવવાથી વાળ સાઇની બને છે. (Photo - Freepik)
5/6
ખીલને દૂર કરવા માટે આંબાના પાનને પીસીને તેનો રસ કાઢી લો, આ રસને ફેસપેક લગાવીને ચહેરા પર લગાવો. (Photo - Freepik)
6/6
વાળોનો ગ્રોથ વધારવા માટે પણ આંબાના પાનનો રસ કારગર છે. તેને લગાવવાથી હેર ગ્રોથ વધે છે. આંબાના પાનના રસને સ્કાલ્પમાં મસાજ કરવાથી બ્લડ સર્ક્યુલેશન સુધરે છે અને હેર ગ્રોથ પણ વધે છે. (Photo - Freepik)