શોધખોળ કરો

Health tips: એક વાટકી મગનું રોજ સેવન કરવાથી સ્વાસ્થ્યને પહોંચે છે આ અદભૂત લાભ

મગની દાળ એ સૌથી લોકપ્રિય શાકાહારી સુપરફૂડમાંનું પૈકી એક છે. તે ઉચ્ચ ગુણવત્તાવાળા પ્રોટીન અને આવશ્યક પોષક તત્વોથી ભરપૂર છે.

પ્રતીકાત્મક તસવીર

1/7
મગની દાળ એ સૌથી લોકપ્રિય શાકાહારી સુપરફૂડમાંનં  પૈકી એક છે. તે ઉચ્ચ ગુણવત્તાવાળા પ્રોટીન અને આવશ્યક પોષક તત્વોથી ભરપૂર છે.   લીલા મગ ખાવાના એક નહિ અનેક ફાયદા છે. જાણીએ વેઇટ લોસમાં કેવી રીતે કરે છે મદદ

2/7
લીલા મગ પોટેશિયમ અને આયર્નથી ભરપૂર હોય છે. તે બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ કરે છે અને સ્નાયુ ખેંચાણને અટકાવે છે.

3/7
મગની દાળ પોષક તત્વોથી ભરપૂર હોય છે. તે પોટેશિયમ, મેગ્નેશિયમ, આયર્ન અને કોપર જેવા ખનિજોથી ભરપૂર છે. આ સિવાય તેમાં ફોલેટ, ફાઈબર અને વિટામિન B6 પણ હોય છે.  લીલા મગ ફાઇબરનો  સમૃદ્ધ સ્ત્રોત છે,  જે કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવામાં મદદ કરે છે

4/7
લીલા મગની દાળમાં ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે. તે શરીરમાં ઇન્સ્યુલિન, બ્લડ ગ્લુકોઝ અને ચરબી ઘટાડવામાં મદદ કરે છે.

5/7
લીલા મગમાં સોજા  વિરોધી ગુણ હોય છે જે ગેસના સંચયને અટકાવે છે. તે પચવામાં સરળ છે અને તમને સ્વસ્થ રાખવા માટે ઉત્તમ છે.

6/7
લીલા મગની દાળમાં ભરપૂર માત્રામાં આયર્ન હોય છે અને તે લાલ રક્તકણો બનાવવામાં મદદ કરે છે. એનિમિયાને રોકવા માટે, લાલ રક્ત કોશિકાઓની સારી માત્રા જરૂરી છે.

7/7
લીલા મગ ખાધા પછી, પેટ ભરેલું લાગે છે. જેથી ઓવરઇટિંગથી પણ બચી શકાય છે. જેથી વેઇટ લોસમાં પણ મદદ મળે છે. મગ મેટાબોલિઝમને બૂસ્ટ કરે છે.

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Happy new year 2025:  અલવિદા 2024! ભારતમાં નવા વર્ષનું ભવ્ય સ્વાગત કરાયું, આખો દેશ જશ્નમાં ડૂબ્યો

શિક્ષકો માટે મોટા સમાચાર,  HTAT મુખ્ય શિક્ષકો માટે જિલ્લા ફેર બદલીનો કાર્યક્રમ જાહેર 

Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડમાં પણ જશ્ન શરુ

Surat: સુરતના હજીરામાં કંપનીમાં લાગી ભીષણ આગ, ચારના મોત, 6 લોકો ઈજાગ્રસ્ત 
Surat: સુરતના હજીરામાં કંપનીમાં લાગી ભીષણ આગ, ચારના મોત, 6 લોકો ઈજાગ્રસ્ત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Happy New Year 2025: ગુજરાત-દેશ અને દુનિયામાં આતશબાજી સાથે નવા વર્ષ 2025નું જોરદાર સ્વાગતHun To Bolish : હું તો બોલીશ : નગર નહીં 'નર્ક' પાલિકા!Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં ગઈ મારી જમીન?Bhavnagar Police : આગચંપી અને તોડફોડ કરનાર આરોપીનો પોલીસે વરઘોડો કાઢ્યો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Happy new year 2025:  અલવિદા 2024! ભારતમાં નવા વર્ષનું ભવ્ય સ્વાગત કરાયું, આખો દેશ જશ્નમાં ડૂબ્યો
Happy new year 2025: અલવિદા 2024! ભારતમાં નવા વર્ષનું ભવ્ય સ્વાગત કરાયું, આખો દેશ જશ્નમાં ડૂબ્યો
શિક્ષકો માટે મોટા સમાચાર,  HTAT મુખ્ય શિક્ષકો માટે જિલ્લા ફેર બદલીનો કાર્યક્રમ જાહેર 
શિક્ષકો માટે મોટા સમાચાર,  HTAT મુખ્ય શિક્ષકો માટે જિલ્લા ફેર બદલીનો કાર્યક્રમ જાહેર 
Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડમાં પણ જશ્ન શરુ
Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડમાં પણ જશ્ન શરુ
Surat: સુરતના હજીરામાં કંપનીમાં લાગી ભીષણ આગ, ચારના મોત, 6 લોકો ઈજાગ્રસ્ત 
Surat: સુરતના હજીરામાં કંપનીમાં લાગી ભીષણ આગ, ચારના મોત, 6 લોકો ઈજાગ્રસ્ત 
Nostradamus Prediction 2025: નાસ્ત્રેદમસે વર્ષ 2025ને લઈ કરી છે આ મોટી ભવિષ્યવાણીઓ 

બજારમાં આવવાની હતી કેન્સર-ડાયાબિટીસની નકલી દવા, CDSCOએ 6.6 કરોડની ફેક મેડિસિન કરી જપ્ત 

ગુજરાત પોલીસમાં  ફરજ બજાવતા વધુ 240  ASIને  PSI તરીકે બઢતી અપાઈ

Baba Vanga Predictions : 2025માં આ રાશિઓ થઈ જશે માલામાલ, બાબા વેંગાની ભવિષ્યવાણી વાંચી લો

Embed widget