શોધખોળ કરો

કોરોના કાળમાં આખા પરિવારને સુરક્ષિત રાખવા ટ્રાય કરો આ ચાર ઘરેલુ ટિપ્સ, નહીં પડે કોઇ બિમાર.....

Health

1/6
નવી દિલ્હીઃ દેશમાં કોરોનાની બીજી લહેર એકબાજુ કેર વર્તાવી રહી છે, તો બીજીબાજુ સરકાર દ્વારા પુરજોશમાં રસીકરણ ચાલી કરી દેવામાં આવ્યુ છે. આ બધાની વચ્ચે કેટલાય લોકો ઘરગથ્થુ ઉપચાર અને ટિપ્સથી કોરોના સામે લડી રહ્યાં છે. ભારતમાં પહેલા 45 વર્ષથી ઉપરની ઉંમરના લોકોને કોરોનાની રસી આપવામાં આવી હવે હાલના સમયે 18થી 44 વર્ષના લોકોનુ રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. રસીકરણથી કોરોનાથી બચી શકાય છે, પરંતુ તમે આનીથી ઉપર ઘરે રહીને પણ કોરોના સામે લડી શકો છો. કેટલીક ઘરગથ્થુ ટિપ્સ અને વસ્તુઓ છે જેને ફોલો કરવાથી કોરોના સામે આખા પરિવારને સુરક્ષિત રાખી શકાય છે.

2/6
હાયડ્રેટ રહો...... સ્વસ્થ રહેવા માટે હાયડ્રેટ રહેવુ જરૂરી છે. ખાસ કરીને ગરમીના દિવસોમાં શરીરમાં પાણી ઓછુ થઇ જાય છે. આનાથી ડિહાઇડ્રેશનનો ખતરો રહે છે. જો આવુ થાય તો કોરોના સામે બચાવ કરવામાં મુશ્કેલી ઉભી થઇ શકે છે. જેથી બિમારીથી બચવા માટે પાણી વધુ પીવુ જોઇએ. ડૉક્ટરો પણ લોકોને દરરોજ 3-4 લીટર પાણી પીવાની સલાહ આપે છે.

3/6
સાવધાની રાખો.....  કોરોના વાયરસના નવા સ્ટ્રેનથી બચવા માટે હંમેશા માસ્ક પહેરેલુ રાખો, જરૂર પડ્યે ઘરમાં પણ માસ્ક પહેરવુ જોઇએ. સોશ્યલ ડિસ્ટન્સિંગનુ પાલન કરવુ જરૂરી છે. નિયમિત અંતરાલ પર હાથોને ધોવા જોઇએ. આ ઉપરાંત જ્યારે તમારો વારો આવે ત્યારે વેક્સિન પણ જરૂર લો.

4/6
સંતુલિત આહાર લો...... કૉક્ટરો કોરોના કાળમાં ઇમ્યૂનિ સિસ્ટમને મજબૂત રાખવાની સલાહ આપે છે. આના માટે સંતુલિત આહાર જરૂરી છે. પોતાના ડાયેટમાં વિટામીન-સી, ફાઇબર અને પ્રૉટીન યુક્ત ફળો અને શાકભાજીઓ જરૂર સામેલ કરો.

5/6
દરરોજ એક્સરસાઇઝ કરો....... કોરોના કાળમાં બચવા માટે પરિવારના દરેક સભ્યોએ દરરોજ એક્સરસાઇઝ કરવી જોઇએ. આનાથી શરીરમાં યોગ્ય માત્રામાં ઇમ્યૂનિટી સિસ્ટમ ડેવલપ થશે. પરિવાર સાથે એક્સરસાઇઝ કે યોગા કરવાથી દરેકનુ મનોબળ વધશે.

6/6
ખાસ નોંધ- સ્ટૉરીની આ ટિપ્સ અને સલાહ સામાન્ય જાણકારી માટે છે. બિમારીથી બચવા માટે ડૉક્ટરની સલાહ જરૂર લો.

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યના સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર, મિલકત પત્રક ફરજિયાત,  નહીં તો પગાર અટકી જશે 

વૈજ્ઞાનિકોને મળી ગયું નવું બ્લડ ગ્રુપ, 50 વર્ષ જૂનું રહસ્ય ઉકેલાયું, જાણો ક્યાં દર્દીઓને તેનાથી થશે ફાયદો ? 

Bank of Baroda Recruitment: બેંક ઓફ બરોડામાં બમ્પર ભરતી, 1267 પદ માટે અરજી કરવાનું શરુ  

Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની  આજે થશે જાહેરાત
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની આજે થશે જાહેરાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે અટકશે ગાદીનો વિવાદ?Hun To Bolish : હું તો બોલીશ : કોણ ચરી ગયુ ડાંગર? પર્દાફાશAmreli Fake Letter Scandal: પાયલ ગોટીને લઈ જતી પોલીસને  પરેશ ધાનાણીએ રસ્તામાં રોકી!Banaskantha Crime: વડગામના ધનપુરા પાસે હત્યા બાદ કારમાં સળગાવાના કેસમાં મોટો ખુલાસો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યના સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર, મિલકત પત્રક ફરજિયાત,  નહીં તો પગાર અટકી જશે 
રાજ્યના સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર, મિલકત પત્રક ફરજિયાત,  નહીં તો પગાર અટકી જશે 
વૈજ્ઞાનિકોને મળી ગયું નવું બ્લડ ગ્રુપ, 50 વર્ષ જૂનું રહસ્ય ઉકેલાયું, જાણો ક્યાં દર્દીઓને તેનાથી થશે ફાયદો ? 
વૈજ્ઞાનિકોને મળી ગયું નવું બ્લડ ગ્રુપ, 50 વર્ષ જૂનું રહસ્ય ઉકેલાયું, જાણો ક્યાં દર્દીઓને તેનાથી થશે ફાયદો ? 
Bank of Baroda Recruitment: બેંક ઓફ બરોડામાં બમ્પર ભરતી, 1267 પદ માટે અરજી કરવાનું શરુ  
Bank of Baroda Recruitment: બેંક ઓફ બરોડામાં બમ્પર ભરતી, 1267 પદ માટે અરજી કરવાનું શરુ  
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની  આજે થશે જાહેરાત
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની આજે થશે જાહેરાત
HDFC Bank એ નવા વર્ષમાં કરોડો ગ્રાહકોને આપી ગીફ્ટ! વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત, હોમ લોન EMI ઓછો થશે

આંખો અને હૃદયના સ્વાસ્થ્ય માટે બેસ્ટ છે ગાજરનો રસ, જાણી લો બીજા ચોંકાવનારા ફાયદા

OnePlus 13 સીરીઝ થઈ લોન્ચ, 6000 mAh બેટરી સાથે મળશે પાવરફુલ પ્રોસેસર, જાણો કિંમત અને ફિચર્સ 

સરકારે લોન્ચ કરી સ્ટૂડન્ટ વિઝાની બે નવી કેટેગરી, અહીં કરવી પડશે અરજી  

Embed widget