શોધખોળ કરો

Cough Syrup: બાળકોને કફ સિરપ આપતા અગાઉ જરૂર ચેક કરો આ બાબતો, બની શકે છે જીવલેણ

વાતાવરણ બદલાતા જ બાળકની તબિયત ખરાબ થવા લાગે છે. ક્યારેક ઉધરસ અને શરદી થવી સામાન્ય બાબત છે. ઘણીવાર બાળકને ઉધરસ અને શરદી થાય કે તરત જ તેને કફ સિરપ આપવામાં આવે છે.

પ્રતિકાત્મક તસવીર

1/6
વાતાવરણ બદલાતા જ બાળકની તબિયત ખરાબ થવા લાગે છે. ક્યારેક ઉધરસ અને શરદી થવી સામાન્ય બાબત છે. ઘણીવાર બાળકને ઉધરસ અને શરદી થાય કે તરત જ તેને કફ સિરપ આપવામાં આવે છે. જો તમે પણ આવું કંઈક કરો છો તો આ બાબતોનું ખાસ ધ્યાન રાખો શરદીને કારણે બાળકના ગળામાં ખૂબ જ કફ આવવા લાગે છે. આના ઈલાજ માટે માતા-પિતા વારંવાર કફની દવા આપે છે. પરંતુ કફ સિરપ આપતી વખતે આ મહત્વપૂર્ણ બાબતોનું ખાસ ધ્યાન રાખો.

2/6
જ્યારે પણ તમે બાળકને કફ સિરપ આપો ત્યારે એ વાતનું ધ્યાન રાખો કે સિરપની આગળ D શબ્દ ન લખ્યો હોય. ડોક્ટરના મતે તેમાં ડીનો અર્થ થાય છે ડેક્સ્ટ્રોમીથોર્ફન. તે એક કફ સપ્રેસેન્ટ છે. આ પ્રકારની કફ સિરપ 5 વર્ષથી નાના બાળકને આપી શકાતી નથી.

3/6
બાળકને કફ સિરપ એવી રીતે પીવડાવો કે બાળકની છાતીમાં કફ અટવાઈ ન જાય, નહીંતર ઉધરસ વધી શકે છે અને બાળકને ન્યુમોનિયા થવાનું જોખમ વધી જાય છે.

4/6
5 વર્ષથી નાના બાળકને ટરબૂટેલાઇન અથવા લેવોસાલબુટામોલ સંયોજન કફ સિરપ આપો. આ એક બ્રોન્કોડાયલેટર છે જે જે બાળકના શ્વસન માર્ગને સાફ કરે છે.

5/6
આવી દવા પીવાથી બાળકને આરામ મળે છે અને શ્વાસ લેવામાં તકલીફ થતી નથી. આવા કફ સિરપમાં એમ્બ્રોક્સોલ હોય છે. જે એક મ્યૂકોલાઇટિક લાઈટ છે.

6/6
જે મ્યુકોલાઇટિક લાઇટ છે. આ બંને દવાઓ બાળકને થતા કફને બહાર કાઢે છે. પછી બાળકને કફની દવા ત્યારે આપવી જોઇએ જ્યારે તેને તાવ આવતો ના હોય. જો 3-4 દિવસ દવા આપ્યા પછી પણ ઉધરસ દૂર ન થાય તો ડૉક્ટરની સલાહ લો.

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

કૉંગ્રેસ સાથે ગઠબંધનની ચર્ચાઓ વચ્ચે AAP એ  હરિયાણામાં પ્રથમ યાદી જાહેર કરી  

લોકસભા ચૂંટણીમાં BJP ક્યાં થાપ ખાઈ ગઈ? પ્રશાંત કિશોરે ગણાવી દીધા 3 મોટા ફેક્ટર, PM મોદીનું પણ લીધું નામ

રશિયા યુક્રેન યુદ્ધ રોકવાની તૈયારી? પુતિને વ્યક્ત કર્યો વિશ્વાસ તો ભારત લેવા જઈ રહ્યું છે આ પગલું

Gujarat Rain: આજે આ જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી 
Gujarat Rain: આજે આ જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar BJP | સુરેન્દ્રનગરમાં ભાજપનું સદસ્યતા અભિયાન કેમ આવ્યું વિવાદમાં?Rahul Gandhi | કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીના ભાજપ પર કર્યા પ્રચંડ પ્રહાર | AbpAsmitaSurat Stone Pelting |સુરતના સૈયદપુરામાં તોફાન બાદ હાલ સ્થિતિ નિયંત્રણમાં, 27 તોફાની તત્વોની ધરપકડSurat Stone Pelting | Harsh Sanghavi | સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા મુદ્દે હર્ષ સંઘવીનું નિવેદન

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કૉંગ્રેસ સાથે ગઠબંધનની ચર્ચાઓ વચ્ચે AAP એ  હરિયાણામાં પ્રથમ યાદી જાહેર કરી  
કૉંગ્રેસ સાથે ગઠબંધનની ચર્ચાઓ વચ્ચે AAP એ  હરિયાણામાં પ્રથમ યાદી જાહેર કરી  
લોકસભા ચૂંટણીમાં BJP ક્યાં થાપ ખાઈ ગઈ? પ્રશાંત કિશોરે ગણાવી દીધા 3 મોટા ફેક્ટર, PM મોદીનું પણ લીધું નામ
લોકસભા ચૂંટણીમાં BJP ક્યાં થાપ ખાઈ ગઈ? પ્રશાંત કિશોરે ગણાવી દીધા 3 મોટા ફેક્ટર, PM મોદીનું પણ લીધું નામ
રશિયા યુક્રેન યુદ્ધ રોકવાની તૈયારી? પુતિને વ્યક્ત કર્યો વિશ્વાસ તો ભારત લેવા જઈ રહ્યું છે આ પગલું
રશિયા યુક્રેન યુદ્ધ રોકવાની તૈયારી? પુતિને વ્યક્ત કર્યો વિશ્વાસ તો ભારત લેવા જઈ રહ્યું છે આ પગલું
Gujarat Rain: આજે આ જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી 
Gujarat Rain: આજે આ જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી 
એમપૉક્સ પર કેન્દ્ર સરકારે તમામ રાજ્યો માટે જાહેર કરી 'કોરોના' જેવી ચેતવણી!, એરપોર્ટને લઇને શું આપ્યા નિર્દેશ?

Rahul Gandhi: 'ભારતમાં હવે કોઇ PM મોદીથી  ડરતું નથી...', અમેરિકામાં BJP અને RSSને લઇને શું બોલ્યા રાહુલ ગાંધી

Mysterious Epidemic: કચ્છમાં ભેદી બીમારીએ માથુ ઉંચક્યુ, આજે વધુ બે મોતને ભેટ્યા, મૃત્યુઆંક 14 થયો, સર્વેલન્સ શરૂ...

Top Stocks: આ 5 શેરો પર બ્રોકરેજ હાઉસ બુલિશ, અત્યારે ખરીદી લીધા તો 40 ટકા સુધીની કમાણી થઈ શકે છે

Embed widget