શોધખોળ કરો

Diabetes Diet:બ્લડ સુગરને કંટ્રોલમાં રાખવા ઇચ્છો છો? આ ફૂડને ડાયટમાં કરો સામેલ

ડાયાબિટીસના દર્દીઓએ તેમના આહારમાં તે વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ જેથી કરીને બ્લડ સુગરને નિયંત્રિત કરી શકાય, તો આજે આપણે એવા 6 ખાદ્ય પદાર્થ વિશે જણાવીશું.

પ્રતીકાત્મક તસવીર

1/7

2/7
શક્કરિયા-શક્કરિયા પણ ડાયાબિટીસ માટે જરૂરી કાર્બોહાઇડ્રેટ્સમાંનું એક છે. એક મધ્યમ કદના શક્કરિયામાં 4 ગ્રામ ફાઈબર અને વિટામિન સી હોય છે.

3/7
ઇંડા-ઇંડાને પ્રોટીનનું પાવરહાઉસ કહેવામાં આવે છે. તે બ્લડ સુગર લેવલને સ્થિર રાખીને ભૂખના હોર્મોન્સને દબાવીને વજન ઘટાડવામાં મદદ કરે છે.

4/7
પાલક-તે બ્લડ શુગરને કંટ્રોલમાં રાખે છે. લીલા પાંદડાવાળા શાકભાજીમાં પોલિફીનોલ અને વિટામિન સી હોય છે. આનાથી ડાયાબિટીસનું જોખમ ઓછું થાય છે.

5/7
દહીં-દહીં પ્રોટીનથી ભરપૂર હોય છે અને કાર્બોહાઇડ્રેટ્સનું પ્રમાણ ઓછું હોય છે. આ ખાવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને બ્લડ શુગર પણ કંટ્રોલમાં રહે છે.

6/7
એવોકાડો-આ ફળ સ્વસ્થ ચરબીનો સારો સ્ત્રોત છે, જે બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં અને ઇન્સ્યુલિન સ્પાઇક્સ ઘટાડવામાં મદદ કરે છે. જો કે, તેમાં કેલરી વધુ હોય છે, તેથી તેના ખોરાકની માત્રાનું ધ્યાન રાખવું જરૂરી છે.

7/7
કઠોળ- ચણા  ફાઈબર અને પ્રોટીનથી ભરપૂર હોય છે અને સાથે જ બ્લડ શુગરને પણ નિયંત્રિત કરે છે.

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

India Post Update: હવે આ કામ માટે નહીં ખાવા પડે પોસ્ટ ઓફિસના ધક્કા, ઓનલાઈન જ થઈ જશે કામ

IND vs AUS: 185 રનમાં ઓલઆઉટ ટીમ ઈન્ડિયા, વિરાટ કોહલી ફરી નિષ્ફળ

China New Virus Outbreak: કોરોનાના પાંચ વર્ષ બાદ ચીનમાં હવે નવા વાયરસે મચાવી તબાહી, હોસ્પિટલોમાં દર્દીઓની ભીડ

Aadhaar Update Rules: આધાર કાર્ડમાં મફતમાં અપડેટ નહી થાય આ બાબતો,  આધાર કેન્દ્ર પર જવું પડશે

ABP Premium

વિડિઓઝ

Ambalal Patel: Rain In Makar Sankranti: ઉત્તરાયણમાં તૂટી પડશે વરસાદ!, અંબાલાલ પટેલની મોટી આગાહીAhmedabad: આજથી ફ્લાવર શોનો પ્રારંભ, આ દિવસે જશો તો ટિકિટના આપવા પડશે 30 રૂપિયા વધારેBanaskantha News: વિભાજન બાદ ભાજપના નેતામાં જ ભારે નારાજગી, અણદાભાઈએ CMને લખ્યો પત્રAmreli Fake letter scandal: લેટરકાંડમાં આરોપીઓની જામીન અરજી પર આજે સુનાવણી Watch Video

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India Post Update: હવે આ કામ માટે નહીં ખાવા પડે પોસ્ટ ઓફિસના ધક્કા, ઓનલાઈન જ થઈ જશે કામ
India Post Update: હવે આ કામ માટે નહીં ખાવા પડે પોસ્ટ ઓફિસના ધક્કા, ઓનલાઈન જ થઈ જશે કામ
IND vs AUS: 185 રનમાં ઓલઆઉટ ટીમ ઈન્ડિયા, વિરાટ કોહલી ફરી નિષ્ફળ
IND vs AUS: 185 રનમાં ઓલઆઉટ ટીમ ઈન્ડિયા, વિરાટ કોહલી ફરી નિષ્ફળ
China New Virus Outbreak: કોરોનાના પાંચ વર્ષ બાદ ચીનમાં હવે નવા વાયરસે મચાવી તબાહી, હોસ્પિટલોમાં દર્દીઓની ભીડ
China New Virus Outbreak: કોરોનાના પાંચ વર્ષ બાદ ચીનમાં હવે નવા વાયરસે મચાવી તબાહી, હોસ્પિટલોમાં દર્દીઓની ભીડ
Aadhaar Update Rules: આધાર કાર્ડમાં મફતમાં અપડેટ નહી થાય આ બાબતો,  આધાર કેન્દ્ર પર જવું પડશે
Aadhaar Update Rules: આધાર કાર્ડમાં મફતમાં અપડેટ નહી થાય આ બાબતો, આધાર કેન્દ્ર પર જવું પડશે
Fact Check: બાંગ્લાદેશનો જૂનો વીડિયો પશ્ચિમ બંગાળના નામે વાયરલ, જાણો યૂઝર્સે શું કર્યો દાવો

Health Tips: ઠંડીમાં પણ થશે ગરમીનો અહેસાસ, રોજ તમારા આહારમાં સામેલ કરો આ ડ્રાયફ્રૂટ્સ

Makar Sankranti 2025: ઉત્તરાયણ પર કરો આ બે વસ્તુઓનું દાન, સૂર્ય-શનિના મળશે આશીર્વાદ, વધશે સુખ-સમૃદ્ધિ

Gujarat Weather: પતંગરસિયાઓ માટે માઠા સમાચાર, અંબાલાલ પટેલે ઠંડી અને વરસાદને લઈને કરી ભયંકર આગાહી

Embed widget