શોધખોળ કરો

Heart Faliure: ફેલ્યર થતાં પહેલા હૃદય આપી શકે છે આ 5 સંકેત, જાણો ક્યારે સાવધાન થઈ થવું જોઈએ

શરીરની કેટલીક સામાન્ય સમસ્યાઓ પણ હાર્ટ ફેલ્યરના લક્ષણો હોઈ શકે છે.

ઘણી વખત સામાન્ય સમસ્યાઓને અવગણવી જોખમી થઈ શકે છે. તેથી જ્યારે પણ શરીર કોઈ સંકેત આપે ત્યારે તરત જ ડૉક્ટર પાસે જવું જોઈએ.

1/6
હાર્ટ ફેલ્યર હૃદય સંબંધિત એવી બીમારી છે, જેમાં હૃદયની રક્ત પમ્પ કરવાની ક્ષમતા ધીમે ધીમે નબળી પડી જાય છે. આ ખૂબ જ ગંભીર અને જીવલેણ સ્થિતિ છે. હાર્ટ ફેલ્યર પહેલા શરીરમાં ઘણા પ્રકારના સંકેતો મળવા લાગે છે પરંતુ તે એટલા સામાન્ય હોય છે કે લોકો તેને સમજી શકતા નથી અને અવગણે છે. આનાથી તેમને સ્વાસ્થ્ય સંબંધિત નુકસાન વેઠવું પડે છે. ચાલો જાણીએ 5 એવા લક્ષણો વિશે, જેને અવગણવું જીવલેણ થઈ શકે છે...

2/6
શ્વાસ સંબંધિત કોઈપણ પ્રકારની બીમારી હાર્ટ ફેલ્યરનો સંકેત હોઈ શકે છે. હાર્ટ ફેલ્યર દરમિયાન અથવા તેની પહેલા પણ શ્વાસ ચડવા જેવી સમસ્યાઓ થઈ શકે છે. હૃદયના દર્દીઓએ તો શ્વાસ ચડવાની સમસ્યાને અવગણવી જોઈએ નહીં. આનાથી જાન પણ જઈ શકે છે.

3/6
ઘૂંટણ અથવા ઘૂંટીમાં જો સોજો હોય તો સાવધાન થઈ જવું જોઈએ, કારણ કે આ હૃદય સંબંધિત બીમારી પણ હોઈ શકે છે. જ્યારે હૃદય નબળું પડે છે ત્યારે આ પ્રકારના સંકેતો આપે છે. હૃદય યોગ્ય રીતે કાર્ય ન કરે ત્યારે ઘૂંટી અને ઘૂંટણમાં સોજો આવવા લાગે છે.

4/6
ખરાબ જીવનશૈલી અને અસ્વસ્થ ખોરાકને કારણે આજકાલ આખો દિવસ થાક રહેવો સામાન્ય થઈ ગયું છે. જોકે, હાર્ટ ફેલ્યરથી ઠીક પહેલા પણ થાક અને નબળાઈ જેવા લક્ષણો જોવા મળી શકે છે. આવી સ્થિતિમાં નબળાઈ અને થાકને ક્યારેય હળવાશથી લેવા જોઈએ નહીં. હૃદયના દર્દીઓએ તો આ સમસ્યાને અવગણવાથી બચવું જોઈએ.

5/6

6/6
હૃદયની સમસ્યા અથવા હાર્ટ ફેલ્યર પહેલા ઉધરસ અથવા ઘરઘરાટ જેવી સમસ્યાઓ પણ જોવા મળી શકે છે. જ્યારે હૃદય યોગ્ય રીતે કાર્ય કરતું નથી અને ફેફસાંમાં પાણી જમા થવા લાગે છે ત્યારે ઉધરસ અથવા ઘરઘરાટ જેવા લક્ષણો દેખાવા લાગે છે. તેથી આવા લક્ષણોને ક્યારેય અવગણવા જોઈએ નહીં.

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: ગુજરાતમાં ભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, જાણો શું કહ્યું ?

વરસાદનો આવશે વધુ એક રાઉન્ડ, હવામાન વિભાગે આ રાજ્યોમાં કરી ભારે વરસાદની આગાહી

Gujarat Rain Forecast: 26 સપ્ટેમ્બરથી રાજ્યમાં ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં ઓરેન્જ અલર્ટ

Stock Market Closing: શેરબજારે ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો, મેટલ શેરમાં જોરદાર ઉછાળો  
Stock Market Closing: શેરબજારે ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો, મેટલ શેરમાં જોરદાર ઉછાળો  
Advertisement
ABP Premium

વિડિઓઝ

Paresh Goswami | વરસાદનો છેલ્લો રાઉન્ડ દ. ગુજરાત માટે ભારે | અહીં તૂટી પડશે અતિ ભારે વરસાદNavsari Girl Mysterious Death | નવસારીમાં યુવક સાથે હોટલમાં ગયા બાદ મોત! | અનેક તર્ક-વિતર્કGujarat Rain Forecast | આજે દક્ષિણ ગુજરાતના 4 જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ | ABP AsmitaBotad Rain | બોટાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સવારથી વરસાદનો પ્રારંભ, જુઓ અહેવાલ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં ભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, જાણો શું કહ્યું ?
Gujarat Rain: ગુજરાતમાં ભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, જાણો શું કહ્યું ?
વરસાદનો આવશે વધુ એક રાઉન્ડ, હવામાન વિભાગે આ રાજ્યોમાં કરી ભારે વરસાદની આગાહી
વરસાદનો આવશે વધુ એક રાઉન્ડ, હવામાન વિભાગે આ રાજ્યોમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain Forecast: 26 સપ્ટેમ્બરથી રાજ્યમાં ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં ઓરેન્જ અલર્ટ
Gujarat Rain Forecast: 26 સપ્ટેમ્બરથી રાજ્યમાં ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં ઓરેન્જ અલર્ટ
Stock Market Closing: શેરબજારે ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો, મેટલ શેરમાં જોરદાર ઉછાળો  
Stock Market Closing: શેરબજારે ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો, મેટલ શેરમાં જોરદાર ઉછાળો  
યુપીમાં રેસ્ટોરન્ટ, ઢાબા અને હોટલ ચલાવનારાઓ માટે નવો આદેશ, હવે આ કામ કરવું પડશે જરૂરી, નહીં તો...

તમારી ઉંમર અને હાઈટ મુજબ કેટલું વજન હોવું જોઈએ ? જાણી લો

ચોમાસાના છેલ્લા રાઉન્ડમાં પણ વરસાદ ભુક્કા બોલાવશેઃ પરેશ ગોસ્વામીએ 2-5 ઇંચ વરસાદની આગાહી કરી

Oscar 2025: Laapataa Ladies પછી, વધુ એક હિન્દી ફિલ્મ ઓસ્કારની રેસમાં જોડાઈ, રણદીપ હુડાની ફિલ્મને મળી એન્ટ્રી

Embed widget