શોધખોળ કરો

Health Tips: H3N2 વાયરસના પ્રકોપ વચ્ચે સ્વસ્થ રહેવા માટે માટે ડાયટમાં સામેલ કરો આ ફૂડ

H3N2 વાયરસના વધતા જતા કેસ ચિંતાનો વિષય છે, સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા શેર કરવામાં આવેલા ડેટા મુજબ, 2 જાન્યુઆરીથી 5 માર્ચ સુધીમાં, દેશમાં H3N2 ના 451 કેસ નોંધાયા છે

પ્રતીકાત્મક તસવીર

1/7
H3N2 વાયરસના વધતા જતા કેસ ચિંતાનો વિષય છે, સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા શેર કરવામાં આવેલા ડેટા મુજબ, 2 જાન્યુઆરીથી 5 માર્ચ સુધીમાં, દેશમાં H3N2 ના 451 કેસ નોંધાયા છે.

2/7
ફ્લૂનો સામનો કરવા માટે ત્રણ બાબતો મહત્વપૂર્ણ છે - માસ્ક, દવાઓ અને ખોરાક. કોઈપણ ચેપ અને ફ્લૂ સામે લડવામાં શરીરની રોગપ્રતિકારક શક્તિ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આવી સ્થિતિમાં, આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે સારો અને પર્યાપ્ત પૌષ્ટિક આહાર મહત્વપૂર્ણ છે. જ્યારે તમને ફ્લૂ હોય ત્યારે તમારા આહાર પર ધ્યાન આપવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

3/7
વિટામિન ડી - ફોર્ટિફાઇડ દૂધ અને ડેરી ઉત્પાદનો, મશરૂમ્સ, ઇંડા અને માછલીના સેવનથી ઇમ્યુનિટી બૂસ્ટ થશે.

4/7
વિટામિન એ - ગાજર, શક્કરિયા, પપૈયા, જરદાળુનું કરો સેવન, જે રોગ પ્રતિકારશક્તિ વધારે છે.

5/7
વિટામિન સી – વિટામિન સીથી ભરપૂર  લીંબુ, આમળા, ટામેટા, નારંગી, જેવા તમામ ખાટાં ફળોનું સેવન કરો

6/7
ઝીંક અને સેલેનિયમ - ચિયા બીજ, કોળાના બીજ, સૂર્યમુખીના બીજ, આખા કઠોળ, આખા અનાજ, કાળા તલ, ઇંડા, માછલી જેવા બીજને ડાયટમાં સામેલ કરવાથી ઇમ્યુનિટી બૂસ્ટ થાય છે.

7/7
વિટામિન ઇ - સૂર્યમુખીના બીજ, કુસુમના બીજ, બદામ અને પિસ્તાને ડાયટમાં કરો સામેલ

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી

Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત

Delhi Politics: આતિશીની થઇ શકે છે ધરપકડ, અરવિંદ કેજરીવાલનો મોટો દાવો

Safest SUVs in India: આ છે દેશની 5 સૌથી સુરક્ષિત કાર, ADAS સિક્યોકિટી સાથે આવશે તમારા બજેટમાં

ABP Premium

વિડિઓઝ

Dwarka News : દેવભૂમિ દ્વારકાના ઓખામાં દુર્ઘટના, જેટી પર ક્રેન તૂટતા 3 કામદારના મોતJamnagar news: જામનગરમાં જીજી હોસ્પિટલની નવી ઈમારતનો પ્રોજેક્ટ અંતિમ તબક્કામાંPassenger Plane Crashes In Kazakhstan : 110 મુસાફરો લઈ રશિયા જતું પ્લેન કઝાકિસ્તાનમાં ક્રેશSnowfall In India: ત્રણ દિવસથી દેશની આ જગ્યાઓ પર ભારે હિમ વર્ષા, રસ્તાઓ પર છવાઈ બરફની ચાદર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Delhi Politics: આતિશીની થઇ શકે છે ધરપકડ, અરવિંદ કેજરીવાલનો મોટો દાવો
Delhi Politics: આતિશીની થઇ શકે છે ધરપકડ, અરવિંદ કેજરીવાલનો મોટો દાવો
Safest SUVs in India: આ છે દેશની 5 સૌથી સુરક્ષિત કાર, ADAS સિક્યોકિટી સાથે આવશે તમારા બજેટમાં
Safest SUVs in India: આ છે દેશની 5 સૌથી સુરક્ષિત કાર, ADAS સિક્યોકિટી સાથે આવશે તમારા બજેટમાં
Rule Change 2025: LPG સિલિન્ડર, કારની કિંમત અને પેન્શન, 1 જાન્યુઆરીથી થશે આ 6 મોટા ફેરફારો, ખિસ્સા પર થશે સીધી અસર

General Knowledge: જો વિશ્વની વસ્તી અડધી થઈ જાય તો શું થશે? જાણો તેના ફાયદા કે ગેરફાયદા

AUS vs IND: જસપ્રીત બુમરાહે રચી દીધો ઇતિહાસ, બૉક્સિંગ ડે ટેસ્ટ અગાઉ બનાવ્યો અદભૂત રેકોર્ડ

Ahmedabad: 'ઇસ્કૉન મંદિરના પૂજારીઓના કબજામાં છે મારી દીકરી, તેને દરરોજ અપાય છે ડ્રગ્સ'

Embed widget