શોધખોળ કરો

Green Tea Benefits: શું જમ્યા બાદ ગ્રીન ટી પીવાથી વજન ઘટવામાં મળે છે મદદ

વધતી સ્થૂળતા પર નિયંત્રણ મેળવવા માટે લોકો ગ્રીન ટી પીવાનું શરૂ કરે છે, પરંતુ શું તેનાથી કોઈ ફાયદો થાય છે? ગ્રીન ટી સંબંધિત મૂંઝવતા પ્રશ્નોના જવાબ અહીં મેળવીએ

ગ્રીન ટીના ફાયદા

1/7
Green Tea Benefits: વધતી સ્થૂળતા પર નિયંત્રણ મેળવવા માટે લોકો  ગ્રીન ટી પીવાનું શરૂ કરે છે, પરંતુ શું તેનાથી કોઈ ફાયદો થાય છે? ગ્રીન ટી સંબંધિત મૂંઝવતા પ્રશ્નોના જવાબ અહીં મેળવીએ

2/7
ગ્રીન ટીમાં ઘણા એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે તમને અંદરથી તાજગીનો અનુભવ કરાવે છે, તો ઘણીવાર તમે લોકો પાસેથી સાંભળ્યું જ હશે કે સવારે વહેલા ઊઠીને ગ્રીન ટીનું સેવન કરવું ફાયદાકારક છે.

3/7
ગ્રીન ટી પીવાથી આપણે દરરોજ શરીરના સોજા અને કોઈપણ પ્રકારના ઈન્ફેક્શનથી દૂર રહી શકીએ છીએ

4/7
નિષ્ણાતો માને છે કે, લીલી ચા સીધી વજન ઘટાડવામાં મદદ કરતી નથી, પરંતુ તે વજન ઘટાડવાની પ્રક્રિયાને ઝડપી ચોક્કસ બનાવે છે.

5/7
આ પછી જ્યારે પણ તમે ઈચ્છો ત્યારે આ મિશ્રણની એક ચમચી ગરમ પાણીમાં નાખીને ઉકાળો અને જ્યારે પાણીનો રંગ બદલાઈ જાય ત્યારે તેને ગાળીને ગરમાગરમ પી  શકો છો.

6/7
જો તમે ઈચ્છો તો તમે સરળતાથી ઘરે પણ ગ્રીન ટી બનાવી શકો છો. આ માટે તમારે ફુદીનો, તુલસી અને લીંબુના પાનને તડકામાં સૂકવી દેવાના બાદ તેનો જ્યારે પણ ઉપયોગ કરવો હોય પાણી સાથે ઉકાળી દેવાના

7/7
ગ્રીન ટી ખાલી પેટે ન પીવી જોઇએ, જો તેને દિવસમાં ઘણી વખત પીવામાં આવે તો તે ભૂખ પણ ઓછી કરે છે. ખાલી પેટ ગ્રીન ટી પીવાથી પેટમાં બળતરા થાય છે અને વ્યક્તિને કંઈપણ ખાવાનું મન થતું નથી. આટલું જ નહીં આના કારણે એસિડ બનવા લાગે છે અને પેટમાં દુખાવો પણ થવા લાગે છે.

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે મફતમાં આપવાની જાહેરાત

Ahmedabad News: ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં મોટો ખુલાસો, PMJAY કાર્ડ બનાવતી કંપની સાથે સાંઠગાંઠનો પર્દાફાશ

ટ્રમ્પે ભારત માટે આ ચૌંકાવનારો નિર્ણય લેવાની કરી જાહેરાત, જો બાઇડને અયોગ્ય ઠેરાવ્યો

રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશAhmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે મફતમાં આપવાની જાહેરાત
Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે મફતમાં આપવાની જાહેરાત
Ahmedabad News: ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં મોટો ખુલાસો, PMJAY કાર્ડ બનાવતી કંપની સાથે સાંઠગાંઠનો પર્દાફાશ
Ahmedabad News: ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં મોટો ખુલાસો, PMJAY કાર્ડ બનાવતી કંપની સાથે સાંઠગાંઠનો પર્દાફાશ
ટ્રમ્પે ભારત માટે આ ચૌંકાવનારો નિર્ણય લેવાની કરી જાહેરાત, જો બાઇડને અયોગ્ય ઠેરાવ્યો
ટ્રમ્પે ભારત માટે આ ચૌંકાવનારો નિર્ણય લેવાની કરી જાહેરાત, જો બાઇડને અયોગ્ય ઠેરાવ્યો
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ

Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 

IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 

વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ  વિશે

Embed widget