શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Benefits of walnuts: અખરોટ ખાવાથી શરીરમાં થશે આ ફાયદા, અનેક બીમારીઓ રહેશે દૂર

અખરોટ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આમ તો તમે અખરોટને કોઈ પણ રીતે ખાઈ શકો છો. પરંતુ જો તેને પલાળીને ખાવામાં આવે તો તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.

પ્રતિકાત્મક તસવીર

1/7

2/7
અખરોટમાં નેચરલ કંપાઉંડ હોય છે. તે કંપાઉંડ એંઝાઈમ એક્ટિવિટીને રોકવાનું કામ કરે છે. ત્યારે આવા સમયે આપ અખરોટ પલાળીને ખાશો તો તેના કંપાઉંડ્સને બેઅસર કરવામાં મદદ મળશે. આ ઉપરાંત તે એંઝાઈમ ટૂટી જશે, જે પાચન ક્રિયામાં અડચણ પેદા કરે છે. હવે સવાલ એ છે કે, પલાળેલા અખરોટ કેમ ખાવા જોઈએ ?

3/7
પલાળેલા અખરોટનું સેવન કરવાથી બ્લડ શુગર લેવલ મેનેજ કરવામાં મદદ મળી જશે. હૃદય  સ્વસ્થ રાખશે.  એક્સપર્ટના જણાવ્યા અનુસાર, અખરોટ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

4/7
અખરોટના નિયમિત સેવનથી શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ લેવલને ઓછુ કરવામાં મદદ મળે છે. પાચન તંત્રમાં સુધારો કરે છે.

5/7
અખરોટ કેલોરીનો સારો સ્ત્રોત છે. ત્યારે આવા સમયે તેના નિયમિત સેવનથી બોડીનો વેટ મેનેજમેન્ટમાં ફાયદો થાય છે.

6/7
પલાળેલા અખરોટનું સેવન કરશો તો પાચનશક્તિને પ્રોત્સાહન મળશે. જેનાથી પાચન વ્યવસ્થિત થશે.

7/7
સુકા મેવાને પલાળીને ખાવાની આપણી જુની પરંપરા રહી છે. તેમાં અખરોટ ખૂબ જ ખાસ માનવામાં આવે છે. પલાળેલા અખરોટને નિયમિત રીતે ખાવાથી ઢગલાબંધ ફાયદા મળશે. અખરોટ હેલ્દી ફૈટ, પ્રોટીન, વિટામિન, ખનિજ અને એન્ટીઓક્સીડેંટથી ભરપૂર હોય છે.

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

ખ્યાતિ હોસ્પિટલકાંડને લઈને સૌથી મોટા અપડેટ્સ,  આણંદ પાસેના એક ફાર્મમાંથી ઝડપાયા પાંચ આરોપી

Heart Attack Death: સુરતમાં વધુ 2 વ્યક્તિ ધબકાર ચૂકી ગયા,  હાર્ટ અટેકથી મૃત્યુ

શું શિયાળામાં વધુ આવે છે હાર્ટ અટેક, જાણો આ વાતમાં કેટલું છે સત્ય?

Gautam Gambhir: પર્થ ટેસ્ટમાં જીત બાદ આવ્યા મોટા સમાચાર, ગૌતમ ગંભીર કેમ પરત ફરી રહ્યો છે ભારત

ABP Premium

વિડિઓઝ

Patidar Leader Attack :  શું નરેશ પટેલે કરાવ્યો જયંતિ સરધારા પર હુમલો? ખોડલધામ પ્રવક્તાએ શું કર્યો ખુલાસો?Patidar News : સરદાર ધામનો ઉપપ્રમુખ કેમ બન્યો તેમ કહી હુમલો, રાજકોટમાં પાટીદાર નેતા પર હુમલાથી ચકચારValsad Rape With Murder Case : વલસાડમાં યુવતીની બળાત્કાર બાદ હત્યા કરનાર નીકળ્યો સિરિયલ કિલરClashes At Udaipur Palace Gates : રાજસ્થાનના ઉદયપુરમાં રાજવી પરિવાર વિવાદ, થયો પથ્થરમારો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખ્યાતિ હોસ્પિટલકાંડને લઈને સૌથી મોટા અપડેટ્સ,  આણંદ પાસેના એક ફાર્મમાંથી ઝડપાયા પાંચ આરોપી
ખ્યાતિ હોસ્પિટલકાંડને લઈને સૌથી મોટા અપડેટ્સ, આણંદ પાસેના એક ફાર્મમાંથી ઝડપાયા પાંચ આરોપી
Heart Attack Death: સુરતમાં વધુ 2 વ્યક્તિ ધબકાર ચૂકી ગયા,  હાર્ટ અટેકથી મૃત્યુ
Heart Attack Death: સુરતમાં વધુ 2 વ્યક્તિ ધબકાર ચૂકી ગયા, હાર્ટ અટેકથી મૃત્યુ
શું શિયાળામાં વધુ આવે છે હાર્ટ અટેક, જાણો આ વાતમાં કેટલું છે સત્ય?
શું શિયાળામાં વધુ આવે છે હાર્ટ અટેક, જાણો આ વાતમાં કેટલું છે સત્ય?
Gautam Gambhir: પર્થ ટેસ્ટમાં જીત બાદ આવ્યા મોટા સમાચાર, ગૌતમ ગંભીર કેમ પરત ફરી રહ્યો છે ભારત
Gautam Gambhir: પર્થ ટેસ્ટમાં જીત બાદ આવ્યા મોટા સમાચાર, ગૌતમ ગંભીર કેમ પરત ફરી રહ્યો છે ભારત
International Emmy Awards: બેસ્ટ ડ્રામા એવોર્ડ જીતવાથી ચૂકી 'ધ નાઇટ મેનેજર', વીર દાસે સેરેમની કરી હોસ્ટ

RBI ગવર્નર શક્તિકાંત દાસની તબિયત લથડી, ચેન્નાઈની અપોલો હોસ્પિટલમાં દાખલ

IPL 2025: IPL હરાજી બાદ કોણ કેટલી મજબૂત, જાણો તમામ 10 ટીમોના ખેલાડીઓનું સંપૂર્ણ લિસ્ટ

સુરેન્દ્રનગરના ચોટીલા નજીક બોલેરો અને ટ્રક ટકરાયા, ચાર સગા દેરાણી-જેઠાણીનાં કરુણ મોત

Embed widget