શોધખોળ કરો
Advertisement
તાવ, ડાયાબિટીસ, હાઈ બીપી, એલર્જી, એસિડિટીમાં વપરાતી આ દવા ક્વોલિટી ટેસ્ટમાં ફેલ, ક્યાંક તમે પણ તો નથી કરતા ઉપયોગ?
તાવ, ડાયાબિટીસ, હાઈ બીપી, એલર્જી, એસિડિટીના ઉપચારમાં વપરાતી દવાઓ ગુણવત્તા તપાસ એટલે કે લેબ ટેસ્ટમાં નિષ્ફળ ગઈ છે. CDSCOએ આ અંગે એક રિપોર્ટ રજૂ કર્યો છે. જેમાં 53 દવાઓને નિષ્ફળ જાહેર કરી છે.
ભારતની 'સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન' (CDSCO)એ કેટલીક દવા બનાવતી કંપનીઓની દવાઓ પર પ્રતિબંધ મૂક્યો છે. આ કંપનીઓ ડાયાબિટીસ, હાઈ બીપી, એસિડિટી, એલર્જી અને તાવની દવાઓ પણ બનાવે છે. CDSCOએ કહ્યું છે કે કેટલીક કંપનીઓની દવાઓને ગુણવત્તા તપાસ માટે લેબમાં એક ખાસ ટેસ્ટ માટે મોકલવામાં આવી હતી. જેમાં સામાન્ય બીમારીઓમાં વપરાતી દવાઓ સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે.
1/5
2/5
3/5
4/5
5/5
Published at : 26 Sep 2024 04:36 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
દેશ
બિઝનેસ
અમદાવાદ
Advertisement