શોધખોળ કરો
Empty Stomach Tips: ખાલી પેટ ભૂલેચૂકે ન ખાઓ આ ચીજો, થઇ શકે છે આ સમસ્યા
આપણે હંમેશા સાંભળતા હોઈએ છીએ કે ખાલી પેટ ન રહેવું જોઈએ અને કંઈક ને કંઈક ખાવું જોઈએ. પરંતુ શું તમે જાણો છો કે કેટલાક એવા ફૂડ છે જેને ખાલી પેટ ખાવાથી નુકસાન થાય છે. જાણીએ કેવા ફૂડ ખાલી પેટ ન ખાવા જોઇએ
હેલ્થ ટિપ્સ
1/7

આપણે હંમેશા સાંભળતા હોઈએ છીએ કે ખાલી પેટ ન રહેવું જોઈએ અને કંઈક ને કંઈક ખાવું જોઈએ. પરંતુ શું તમે જાણો છો કે કેટલાક એવા ફૂડ છે જેને ખાલી પેટ ખાવાથી નુકસાન થાય છે. જાણીએ કેવા ફૂડ ખાલી પેટ ન ખાવા જોઇએ
2/7

ગંભીર ગેસ્ટ્રિક સમસ્યાઓ, પેટમાં અલ્સર અથવા ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ ધરાવતા લોકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ ક્યારેય ખાલી પેટ પર કોફી અથવા ચાનું સેવન ન કરવું જોઇએ, કારણ કે તેનાથી ગેસ્ટ્રિક સમસ્યાઓ વધી શકે છે.
Published at : 04 Mar 2023 07:32 AM (IST)
આગળ જુઓ