શોધખોળ કરો

Health Tips: વધારે પાણી પીવાથી શરીરમાં અનહેલ્ધી કોલેસ્ટ્રોલ નથી વધતું, જાણો શું છે આ બંને વચ્ચે કનેક્શન?

હેલ્થ એક્સપર્ટ અને ડોક્ટર્સનું કહેવું છે કે હાર્ટને હેલ્ધી રાખવા માટે ડાયટ અને લાઈફસ્ટાઈલ સારી હોવી જોઈએ. પ્રશ્ન એ થાય છે કે શું પાણી શરીરમાં વધતા કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખી શકે છે.

પ્રતિકાત્મક તસવીર

1/6
તમારું હૃદય કેટલું સ્વસ્થ છે તે તમારા આહાર અને જીવનશૈલી સાથે સંબંધિત છે. તમારા હૃદયને સ્વસ્થ રાખવા માટે, ધમનીઓ અને નસોનું સ્વસ્થ રહેવું ખૂબ જ જરૂરી છે. પરંતુ આટલું બધું જાણવા છતાં પણ આપણે ડાયટ અને લાઈફ સ્ટાઈલને લગતી ઘણી વાર ભૂલો કરીએ છીએ. જેના કારણે આપણા હૃદયના સ્વાસ્થ્યને સીધું નુકસાન થાય છે. એટલું જ નહીં, હાર્ટ એટેકની સાથે-સાથે હૃદય સંબંધિત બીમારીઓનું જોખમ પણ વધી જાય છે.

2/6
આજે આપણે વાત કરીશું કે વધુ કે ઓછું પાણી પીવાથી કોલેસ્ટ્રોલ પર અસર થાય છે. ઘણા સંશોધનોમાં સામે આવ્યું છે કે જો આપણે ઓછું પાણી પીએ છીએ તો નસોમાં કોલેસ્ટ્રોલ જમા થવા લાગે છે, જેના કારણે ધમનીઓ અને રક્ત પરિભ્રમણ ઝડપથી પ્રભાવિત થાય છે. એટલું જ નહીં, તે હાઈ બીપીનું કારણ પણ છે. ચાલો જાણીએ કે કેવી રીતે ઓછું પાણી પીવાથી કોલેસ્ટ્રોલ વધે છે.

આરોગ્ય ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Gaganyaan Mission: ઈસરોની મોટી સફળતા! ડ્રોગ પેરાશૂટનું પરીક્ષણ સફળ, અવકાશયાત્રીઓનું ઉતરાણ થશે સુરક્ષિત

Gandhinagar Rape Case: 5 વર્ષની બાળકી પર દુષ્કર્મનો આરોપી ભાગવા જતાં મહિલા PI એ કર્યું ફાયરિંગ, પગમાં વાગી ગોળી

ગુજરાત સરકારે વર્ગ 3ની ભરતી પરીક્ષામાં કર્યો મોટો ફેરફાર, માર્ક્સનું નવું માળખું જાહેર! જાણો નવા નિયમો

Bangladesh Crisis: બાંગ્લાદેશમાં 'તાલિબાની' આતંક? હિજાબ વગરની મહિલાઓ પર તૂટી પડ્યું ટોળું! જુઓ વીડિયો

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ: પોલીસ કેમ ગુમાવે છે પિત્તો ?
Hun To Bolish : હું તો બોલીશ: ઓપરેશન વિરાંગના
Hun To Bolish : હું તો બોલીશ: દાદા-દાદીને બચાવી શકાય
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે માવઠું , અંબાલાલની ચોકાંવનારી આગાહી
Vadodara Police : દીકરીએ જ પ્રેમી સાથે મળી કરી પિતાની હત્યા , ઊંઘની ગોળી આપી પ્રેમીને બોલાવ્યો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gaganyaan Mission: ઈસરોની મોટી સફળતા! ડ્રોગ પેરાશૂટનું પરીક્ષણ સફળ, અવકાશયાત્રીઓનું ઉતરાણ થશે સુરક્ષિત
Gaganyaan Mission: ઈસરોની મોટી સફળતા! ડ્રોગ પેરાશૂટનું પરીક્ષણ સફળ, અવકાશયાત્રીઓનું ઉતરાણ થશે સુરક્ષિત
Gandhinagar Rape Case: 5 વર્ષની બાળકી પર દુષ્કર્મનો આરોપી ભાગવા જતાં મહિલા PI એ કર્યું ફાયરિંગ, પગમાં વાગી ગોળી
Gandhinagar Rape Case: 5 વર્ષની બાળકી પર દુષ્કર્મનો આરોપી ભાગવા જતાં મહિલા PI એ કર્યું ફાયરિંગ, પગમાં વાગી ગોળી
ગુજરાત સરકારે વર્ગ 3ની ભરતી પરીક્ષામાં કર્યો મોટો ફેરફાર, માર્ક્સનું નવું માળખું જાહેર! જાણો નવા નિયમો
ગુજરાત સરકારે વર્ગ 3ની ભરતી પરીક્ષામાં કર્યો મોટો ફેરફાર, માર્ક્સનું નવું માળખું જાહેર! જાણો નવા નિયમો
Bangladesh Crisis: બાંગ્લાદેશમાં 'તાલિબાની' આતંક? હિજાબ વગરની મહિલાઓ પર તૂટી પડ્યું ટોળું! જુઓ વીડિયો
Bangladesh Crisis: બાંગ્લાદેશમાં 'તાલિબાની' આતંક? હિજાબ વગરની મહિલાઓ પર તૂટી પડ્યું ટોળું! જુઓ વીડિયો
Egg Safety: ઈંડા ખાનારા સાવધાન! શું ખરેખર કેન્સરનું જોખમ છે? FSSAI એ કર્યો મોટો ખુલાસો

રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આ શાળાઓની 100% ગ્રાન્ટ બંધ થઈ જશે, જાણો નવો નિયમ

ભાજપ નેતાના ઘરે ED ના દરોડા, 2 કરોડ રોકડા, 6 કિલો સોનું, 300 કિલો ચાંદી જપ્ત! ડંકી રૂટ....

અમદાવાદ પોલીસકર્મીની ઉદ્ધતાઇ, એક્ટિવ પર  જતી મહિલાને માર્યો લાફો, ઘટના કેમરામાં કેદ

Embed widget