શોધખોળ કરો
Advertisement
Health Tips: પહેલીવાર સ્તનપાન કરાવતી મહિલાઓએ આ વાતનું જરુર રાખવું જોઈએ ધ્યાન, માતા અને બાળક રહેશે હેલ્દી
Health Tips:જો તમે પહેલીવાર સ્તનપાન કરાવતા હોવ તો કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. સાચી માહિતી તમને અને તમારા બાળકને સ્વસ્થ રાખી શકે છે.
પાણી પીવો: સ્તનપાન દરમિયાન તમારી જાતને હાઇડ્રેટેડ રાખો. પૂરતું પાણી પીઓ જેથી દૂધનું પ્રમાણ જળવાઈ રહે અને તમે સ્વસ્થ રહે.
1/5
2/5
3/5
4/5
5/5
Published at : 04 Aug 2024 08:46 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
સમાચાર
ગુજરાત
Advertisement