શોધખોળ કરો

રાત્રે શરીરમાં આ લક્ષણો જોવા મળે તો લીવરમાં થઈ રહ્યું છે નુકસાન

પ્રતિકાત્મક તસવીર

1/6
લીવર આપણા શરીરનું ખૂબ જ મહત્વપૂર્ણ અંગ છે.  લીવરનું સ્વસ્થ રહેવું ખૂબ જ જરૂરી છે. કારણ કે આપણા શરીરની ઘણી ક્રિયાઓ ફક્ત લીવર દ્વારા જ થાય છે. જોકે તમારે તમારા લીવરને સ્વસ્થ રાખવા માટે તમારી જીવનશૈલી યોગ્ય રાખવી ખૂબ જ જરૂરી છે. ખરાબ જીવનશૈલી સૌથી વધુ તમારા લીવરને જ નુકસાન પહોંચાડે છે.  જો તમારી જીવનશૈલી યોગ્ય ન હોય તો તમને અન્ય રોગો થવાનું જોખમ પણ વધી જાય છે.

2/6
ખરાબ જીવનશૈલી અને બિનઆરોગ્યપ્રદ આહારની આદતોને કારણે મોટાભાગના લોકો માટે લીવર સંબંધિત સમસ્યાઓનું જોખમ વધી જાય છે અને તેથી તેનાથી સંબંધિત કોઈપણ લક્ષણોની અવગણના કરવી નુકસાનકારક હોઈ શકે છે. મહત્વનુ છે કે કેટલાક લોકો લીવર સંબંધિત રોગોના લક્ષણોને સામાન્ય રોગ માનીને તેને અવગણી શકે છે.

3/6
લીવરના રોગોથી સંબંધિત કેટલાક લક્ષણો ઊંઘ દરમિયાન પણ સામે આવતા હોય છે. જેને અવગણવું શરીરના સ્વાસ્થ્ય માટે વધુ જોખમી છે. આજે અમે તમને ઊંઘ દરમિયાન લિવર સંબંધિત કેટલાક લક્ષણો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને અવગણવાથી તમારા લિવરને નુકસાન પહોંચી શકે છે.

4/6
જો તમારું લીવર યોગ્ય રીતે કામ નથી કરી રહ્યું, તો તમને ઊંઘ સંબંધિત સમસ્યાઓ પણ શરૂ થઈ શકે છે. જો કે ઊંઘમાંથી વારંવાર જાગી જવું તે સામાન્ય હોઈ શકે છે અને તે અન્ય ઘણા રોગોની નિશાની પણ હોઈ શકે છે. પરંતુ કેટલાક દુર્લભ કિસ્સાઓમાં, ઊંઘમાંથી વારંવાર જાગવું એ લીવર સંબંધિત રોગોની નિશાની હોઈ શકે છે અને તેથી સમયસર આ અંગે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.

5/6
ઘણી વખત એવું જોવા મળે છે કે, શારીરિક પ્રવૃત્તિ કરતી વખતે પગમાં વધુ સોજો નથી આવતો, પરંતુ આ સોજો રાત્રે વધે છે. જો તમારું લીવર યોગ્ય રીતે કામ નથી કરી રહ્યું અથવા તો કોઈ અન્ય પ્રકારની સમસ્યા છે તો ક્યારેક તમારા ઘૂંટણ, પગ કે લિવરની આસપાસની ત્વચામાં સોજો વધવા લાગે છે, જેને ભૂલથી પણ અવગણવો જોઈએ નહીં.

6/6
દિવસમાં ઘણી વખત કામમાં વ્યસ્ત રહેવાને કારણે, લીવરના રોગને લગતા નાના લક્ષણોને અવગણવામાં આવે છે જોકે વ્યક્તિને તેના દર્દનો અહેસાસ થતો નથી, જેમ કે લીવરની આસપાસ હળવો દુખાવો વગેરે. પરંતુ લીવર રોગના પ્રારંભિક તબક્કામાં થતો હળવો દુખાવો પણ રાત્રે ગંભીર બની જાય છે, જેને અવગણવી જોઈએ નહીં. તતકાલિક ડોક્ટરની સલાહ લેવી જોઈએ.

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

હરિયાણામાં કોના ખાતામાં આવશે કઇ સીટ, ક્યાં છે ટક્કર? પત્રકારોનો એક્ઝિટ પોલમાં સામે આવ્યા ચોંકાવનારા આંકડા

રાજ્યભરમાં અકસ્માતોની હારમાળા: છ જુદા જુદા બનાવોમાં અનેક લોકો ઘાયલ, 5 ના મોત

FIIની વેચવાલીથી સ્ટોક માર્કેટમાં જંગી કડાકો, રોકાણકારોને 9 લાખ કરોડ રૂપિયાનું નુકસાન

હરિયાણા ચૂંટણીના પરિણામો પહેલા BJP માં ચિંતા? એક્ઝિટ પોલ વિશે મનોજ તિવારી બોલ્યા - 'અમે EVM પર...'

ABP Premium

વિડિઓઝ

Gujarat Police | આણંદમાં નશો કરાવી  સગીરા પર દુષ્કર્મનો પ્રયાસ, બે હેવાનોની ગણતરીના કલાકોમાં ધરપકડAhmedabad News | મકરબા વિસ્તારમાં આવેલા સુવર્ણ પાર્ટી પ્લોટને કરાયો સીલValsad Car Accident | મહારાષ્ટ્રથી આવતી કારને વલસાડ પાસે નડ્યો અકસ્માત, પરિવાર સાથે કાર ખાડીમાં ખાબકીVadodara Crime | વડોદરામાં સગીરા પર સામૂહિક દુષ્કર્મ કેસમાં સૌથી મોટો ખુલાસો | ABP Asmita

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હરિયાણામાં કોના ખાતામાં આવશે કઇ સીટ, ક્યાં છે ટક્કર? પત્રકારોનો એક્ઝિટ પોલમાં સામે આવ્યા ચોંકાવનારા આંકડા
હરિયાણામાં કોના ખાતામાં આવશે કઇ સીટ, ક્યાં છે ટક્કર? પત્રકારોનો એક્ઝિટ પોલમાં સામે આવ્યા ચોંકાવનારા આંકડા
રાજ્યભરમાં અકસ્માતોની હારમાળા: છ જુદા જુદા બનાવોમાં અનેક લોકો ઘાયલ, 5 ના મોત
રાજ્યભરમાં અકસ્માતોની હારમાળા: છ જુદા જુદા બનાવોમાં અનેક લોકો ઘાયલ, 5 ના મોત
FIIની વેચવાલીથી સ્ટોક માર્કેટમાં જંગી કડાકો, રોકાણકારોને 9 લાખ કરોડ રૂપિયાનું નુકસાન
FIIની વેચવાલીથી સ્ટોક માર્કેટમાં જંગી કડાકો, રોકાણકારોને 9 લાખ કરોડ રૂપિયાનું નુકસાન
હરિયાણા ચૂંટણીના પરિણામો પહેલા BJP માં ચિંતા? એક્ઝિટ પોલ વિશે મનોજ તિવારી બોલ્યા - 'અમે EVM પર...'
હરિયાણા ચૂંટણીના પરિણામો પહેલા BJP માં ચિંતા? એક્ઝિટ પોલ વિશે મનોજ તિવારી બોલ્યા - 'અમે EVM પર...'
ટોયલેટ સીટ કરતાં પલંગના ઓશીકું, ગાદલા અને ચાદરમાં 17000 ગણા વધુ બેક્ટેરિયા હોય છે, જાણો કેટલા દિવસે બદલવા જોઈએ?

Day Time Sleep: તમારે દિવસમાં કેટલો સમય ઊંઘવું જોઈએ? જાણો બપોરની ઊંઘ સારી છે કે ખરાબ

IND vs BAN: મયંક યાદવની ઘાતક બોલિંગનું રહસ્ય થયું જાહેર, ગૌતમ ગંભીરની આ સલાહ આવી કામમાં

Islamic Countries Army: જો આ 7 શક્તિશાળી ઇસ્લામિક દેશો સાથે આવે તો ઇઝરાયેલ અમેરિકાનો પણ પરસેવો છૂટી જશે

Embed widget