શોધખોળ કરો

Lemon Water Side Effects: વેઇટ લોસ માટે ખાલી પેટ લીબું પાણી પીવો છો તો સાવધાન થશે આ નુકસાન

લીંબુ પાણી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. લીંબુ પાણી ખાસ કરીને વજન ઘટાડવા અને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ફાયદાકારક છે

પ્રતીકાત્મક તસવીર

1/5
લીંબુ પાણી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. લીંબુ પાણી ખાસ કરીને વજન ઘટાડવા અને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ફાયદાકારક છે. પરંતુ જો લીંબુ પાણીનું યોગ્ય રીતે સેવન ન કરવામાં આવે તો તે ફાયદાના બદલે નુકસાન કરી શકે છે.

2/5
જે લોકો વજન ઘટાડવા માટે ખાલી પેટે લીંબુ પાણી પીવે છે, તેમને પેટ અને દાંત સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે.ખાલી પેટે લીંબુ પાણી પીવાથી દાંતને નુકસાન થાય છે. લીંબુમાં એસિડિક ગુણો જોવા મળે છે, જેના કારણે દાંતના ઇનેવલને નુકસાન થઈ શકે છે.

3/5
ખાલી પેટે લીંબુ પાણી પીવાથી હાડકાંને પણ નુકસાન થાય છે. આના કારણે હાડકામાં રહેલું તેલ ઓછું થવા લાગે છે, જેના કારણે હાડકાં નબળા પડી જાય છે અને ફ્રેક્ચર પણ થઈ શકે છે.

4/5
માઈગ્રેનના હુમલાથી પીડિત લોકોએ હંમેશા લીંબુનું વધુ પડતું સેવન ટાળવું જોઈએ. લીંબુ અને અન્ય સાઇટ્રસ ફળો ગંભીર માઇગ્રેનની સમસ્યાનું કારણ બને છે.

5/5
હેલ્થ એક્સપર્ટના મતે લીંબુ પાણી વધારે પીવાથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. વજન ઘટાડવા માટે લોકો સવારે તેનું સેવન કરે છે, પરંતુ ડોક્ટરની સલાહ વગર લીંબુ પાણી ન કરો.  આ સિવાય લીંબુ પાણી પીધા પછી તરત જ કોઈપણ પ્રકારની ડેરી પ્રોડક્ટનો ઉપયોગ ન લેવી જોઇએ.

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું

Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી

Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી

Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર

ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા

Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ

નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર

Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત

Embed widget