શોધખોળ કરો
Health: પેટ સાફ ન થવાની સ્થિતિ અનેક રોગને નોતરશે, આ ડ્રિન્કસનું ખાલી પેટ કરો સેવન, થશે ફાયદો
જો આપ બહુ લાંબા સમયથી કબજિયાતની સમસ્યાથી પરેશાન હો તો ડ્રિન્કનું સેવન કરી શકો છો તેનાથી ફાયદા થશે
પ્રતીકાત્મક તસવીર
1/5

જો આપ બહુ લાંબા સમયથી કબજિયાતની સમસ્યાથી પરેશાન હો તો ડ્રિન્કનું સેવન કરી શકો છો તેનાથી ફાયદા થશે
2/5

અયોગ્ય આહારશૈલીના કારણે કબજિયાતની સમસ્યા થાય છે. આ સમસ્યામાં વરિયાળીના પાણીનું સેવન પાચને દુરસ્ત બનાવશે.
3/5

વરિયાળી ગેસ એસિડિટીની સમસ્યાને દૂર કરે છે. આદુનો રસ પાણીમાં મિક્સ કરીને પીવાથી પણ રાહત મળે છે.
4/5

આદુમાં એન્ટીબેક્ટેરિયલ ગુણો હોય છે, જે બીમારીથી રક્ષણ આપવામાં કારગર છે.જે ગેસ અને અપચાની સમસ્યાથી રાહત આપશે. આદુનો ઉકાળો આપને રાહત આપશે
5/5

જો આપ બહુ લાંબા સમયથી કબજિયાતની સમસ્યાથી પરેશાન હો તો ખાલી પેટે જીરા પાણીનું પણ સેવન કરી શકો છો.
Published at : 28 Sep 2023 03:18 PM (IST)
આગળ જુઓ





















