શોધખોળ કરો
Diabetes Control:ડાયાબિટિસને નિયંત્રિત રાખવા માટે ડાયટમાં આ 5 ફૂડને અવશ્ય સામેલ કરો
પ્રતીકાત્મક તસવીર
1/7

Diabetes Control: ડાયાબિટીસનો રોગ જીવનભર માણસ સાથે રહે છે. આ સ્થિતિમાં, આપણું શરીર કાં તો પૂરતું ઇન્સ્યુલિન ઉત્પન્ન કરતું નથી અથવા ઉત્પાદિત ઇન્સ્યુલિનને પ્રતિસાદ આપવામાં અસમર્થ છે. આ અંગે મેક્સ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, સાકેત, નવી દિલ્હીના ડાયાબિટીસ એજ્યુકેટર ડૉ. મંજુ પાંડા કહે છે કે ડાયાબિટીસના દર્દીઓએ નિયમિત સમયાંતરે ખાવાનું ચાલુ રાખવું જોઈએ જેથી બ્લડ સુગરમાં અચાનક ઘટાડો ન થાય.
2/7

કોઈપણ સ્થાનિક અથવા મોસમી ફળ કે જેમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોય અને ગ્લાયકેમિક ઈન્ડેક્સ ઓછું હોય તે તમારા બ્લડ સુગરમાં વધઘટને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે.
Published at : 09 May 2022 11:40 AM (IST)
આગળ જુઓ





















