શોધખોળ કરો
Health Tips: સવારે ખાલી પેટે લસણ ખાવું છે ફાયદાકારક, પરંતુ તેને ખાવાની રીત છે એકદમ અલગ, આ રીતે ખાવ
Health Tips: ઘણીવાર સવારે ખાલી પેટે લસણ ખાવાની સલાહ આપવામાં આવે છે. ખાસ કરીને ગેસ અને કેટલીક નાની-મોટી બીમારીઓના કિસ્સામાં ઘણીવાર લસણ ખાવાની સલાહ આપવામાં આવે છે.
સવારે ખાલી પેટ લસણ ખાવાના ફાયદા છે. આજે આ લેખ દ્વારા અમે તમને લસણ ખાવાની સાચી રીત જણાવીશું.
1/7

image 6ખાલી પેટ લસણ ખાવાથી હાડકાં અને પેટ સંબંધિત સમસ્યાઓમાં રાહત મળે છે. ખાલી પેટે કાચું લસણ ખાવાથી એલીસીન નામના કમ્પાઉન્ડમાં કોલેસ્ટ્રોલ ઘટાડવા અને લોહી પાતળું કરવાના ગુણ જોવા મળે છે.
2/7

ખાલી પેટ લસણ ખાવાથી ઘણી બીમારીઓ દૂર રહે છે. લસણ ઘણા એન્ટીબાયોટીક્સથી ભરપૂર છે.
Published at : 11 Feb 2024 08:25 AM (IST)
આગળ જુઓ





















