શોધખોળ કરો

Health: ઓટ્સ ખાવાથી સ્વાસ્થ્યને પહોંચે છે આ જબરદસ્ત 5 ફાયદા, જાણો ક્યાં કારણે છે સ્વાસ્થ્ય અને સૌદર્યવર્ધક

ઓટ્સ આજે એક સામાન્ય નાસ્તો બની ગયો છે. તે બજારમાં સરળતાથી ઉપલબ્ધ છે અને તેને તૈયાર કરવામાં સમય પણ નથી લાગતો. આ જ કારણ છે કે મોટાભાગના લોકો તેને નાસ્તામાં ઓટસ ખાવાનું પસંદ કરે છે.

પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)

1/8

2/8
ઓટસ એક સુપરફૂડ જે તમારી તમામ સ્વાસ્થ્ય જરૂરિયાતોને પૂર્ણ કરે છે, જ્યારે તમે ભૂખ્યા હો ત્યારે તમને ઝડપી ભોજનની જરૂર હોય, નાસ્તાની જરૂર હોય અથવા નાસ્તો સાથે તમને દિવસ માટે ઉર્જા આપતી કોઈ વસ્તુની જરૂર હોય તો . ઓટ્સ એક હેલ્ધી ઓપ્શન છે.

3/8
ઓટ્સ પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે. ઓટ્સ એ સૌથી આરોગ્યપ્રદ અનાજ છે, જે ફાઈબર, વિટામિન ઈ, ફેટી એસિડ અને અન્ય પોષક તત્વોથી ભરપૂર છે.

4/8
ઓટ્સમાં હાજર એન્ટી-ઓક્સિડન્ટ્સ હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે અને તેમાં હાજર ડાયેટરી ફાઈબર સારા કોલેસ્ટ્રોલને નુકસાન પહોંચાડ્યા વિના ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડે છે.

5/8
બ્લડ શુગર લેવલમાં વધારો એ ટાઇપ-2 ડાયાબિટીસનો સીધો સંકેત છે. સામાન્ય રીતે, આ ઇન્સ્યુલિન સંવેદનશીલતામાં ઘટાડો થવાને કારણે થાય છે. ખાસ કરીને જેઓ સ્થૂળતા અથવા ટાઇપ-2 ડાયાબિટીસથી પીડિત છે તેમના માટે ઓટ્સ મદદરૂપ સાબિત થઈ શકે છે.

6/8
નિષ્ણાતો દાવો કરે છે કે ઓટ્સમાં હાજર મેલાટોનિન અને જટિલ કાર્બોહાઇડ્રેટ્સ ટ્રિપ્ટોફેનની સંખ્યામાં વધારો કરે છે, જે મગજ સુધી પહોંચે છે અને સારી ઊંઘ લાવવામાં મદદ કરે  છે.

7/8
ઓટ્સ દ્રાવ્ય અને અદ્રાવ્ય ફાઇબરનો ઉચ્ચ સ્ત્રોત છે, જે આંતરડાની ગતિને નિયંત્રિત કરવામાં મદદ કરે છે અને કબજિયાત અટકાવે છે. તમારા આહારમાં નિયમિતપણે ઓટ્સનો સમાવેશ કરીને કબજિયાતથી બચી શકાય છે.

8/8
ઓટ્સ ત્વચા માટે ફાયદાકારક છે-જો તમે તમારા ચહેરાની ક્રીમ અને લોશનના લેબલ વાંચો, તો તમને તેમાં ઓટમીલ જોવા મળશે. ઓટ્સ  ડ્રાય સ્કિન, ખંજવાળ અને સોજામાં  ખૂબ જ ફાયદાકારક છે.  ઓટ્સની બરછટતા હળવા એક્સ્ફોલિયેટર તરીકે કામ કરે છે, જે સ્કિન માટે ઉત્તમ સાબિત થાય છે.

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

દિલ્હીમાં આમ આદમી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો, આ નેતાએ મંત્રી પદ પરથી આપ્યું રાજીનામું 

Violence: મણિપુર ફરી સળગ્યું, સ્થિતિ વણસતાં કેન્દ્ર સરકાર એક્શનમાં, ડીજી CRPF મણિપુર જવા રવાના

Election 2024: મહારાષ્ટ્રમાં પ્રચાર માટે ગયેલા ભાજપ નેતાની સભામાં ખુરશી ઉછળી, નારેબાજી પણ થઇ, FIR દાખલ

Heart Attack: લગ્ન પ્રસંગમાં દાંડીયા રમતાં-રમતાં યુવાનને આવ્યો હાર્ટ એટેક, મોત થતાં મહેમાનો સ્તબ્ધ

ABP Premium

વિડિઓઝ

Rajula Heart Attack : રાજુલામાં લગ્ન પ્રસંગમાં ગરબા રમતા હાર્ટ અટેક આવતાં યુવકનું મોતRajkot Suicide Case : રાજકોટ સોની વેપારી આપઘાત કેસમાં 2 કોન્સ્ટેબલ સસ્પેન્ડMansukh Vasava : નર્મદા નદીમાં 3 લોકોના ડૂબી જતાં મોત મામલે સાંસદ મનસુખ વસાવાએ શું લગાવ્યા આરોપ?Surat Crime : યુવતીએ ફાર્મ હાઉસમાં પડાવ્યા ફોટા, યુવકે મોર્ફ કરી બનાવ્યા અશ્લીલ ફોટા ને પછી તો....

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં આમ આદમી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો, આ નેતાએ મંત્રી પદ પરથી આપ્યું રાજીનામું 
દિલ્હીમાં આમ આદમી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો, આ નેતાએ મંત્રી પદ પરથી આપ્યું રાજીનામું 
Violence: મણિપુર ફરી સળગ્યું, સ્થિતિ વણસતાં કેન્દ્ર સરકાર એક્શનમાં, ડીજી CRPF મણિપુર જવા રવાના
Violence: મણિપુર ફરી સળગ્યું, સ્થિતિ વણસતાં કેન્દ્ર સરકાર એક્શનમાં, ડીજી CRPF મણિપુર જવા રવાના
Election 2024: મહારાષ્ટ્રમાં પ્રચાર માટે ગયેલા ભાજપ નેતાની સભામાં ખુરશી ઉછળી, નારેબાજી પણ થઇ, FIR દાખલ
Election 2024: મહારાષ્ટ્રમાં પ્રચાર માટે ગયેલા ભાજપ નેતાની સભામાં ખુરશી ઉછળી, નારેબાજી પણ થઇ, FIR દાખલ
Heart Attack: લગ્ન પ્રસંગમાં દાંડીયા રમતાં-રમતાં યુવાનને આવ્યો હાર્ટ એટેક, મોત થતાં મહેમાનો સ્તબ્ધ
Heart Attack: લગ્ન પ્રસંગમાં દાંડીયા રમતાં-રમતાં યુવાનને આવ્યો હાર્ટ એટેક, મોત થતાં મહેમાનો સ્તબ્ધ
‘હિન્દુઓ પર જે આંગળી ઉઠાવશે તેનું કામ તમામ થઇ જશે’, - ભાજપ MLA સનાતન ધર્મ સંસદમાં ગરજ્યા

Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ

મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ

Attack: ઇઝરાયેલમાં નેતન્યાહૂના ઘર પાસે મોટો હુમલો, હિઝબુલ્લાહે છોડ્યા 2 રૉકેટ

Embed widget