શોધખોળ કરો
સિગારેટનું એક પેકેટ ઓછા કરી દે છે તમારી જિંદગીના સાત કલાક
સિગારેટ પીવી એ ફક્ત સ્વાસ્થ્ય માટે જ ખતરનાક નથી, પણ તે તમારું આયુષ્ય પણ ઘટાડે છે. એક નવા સંશોધનમાં ખૂબ જ ચોંકાવનારો ખુલાસો થયો છે. સંશોધકો કહે છે કે એક સિગારેટ તમારા જીવનમાંથી 20 મિનિટ ઘટાડી શકે છે.
પ્રતિકાત્મક તસવીર
1/7

સિગારેટ પીવી એ ફક્ત સ્વાસ્થ્ય માટે જ ખતરનાક નથી, પણ તે તમારું આયુષ્ય પણ ઘટાડે છે. એક નવા સંશોધનમાં ખૂબ જ ચોંકાવનારો ખુલાસો થયો છે. સંશોધકો કહે છે કે એક સિગારેટ તમારા જીવનમાંથી 20 મિનિટ ઘટાડી શકે છે. એક સિગારેટ પુરુષોનું જીવન સરેરાશ 17 મિનિટ અને સ્ત્રીઓનું જીવન 22 મિનિટ ઘટાડે છે. આ મુજબ, જો તમે એક પેકેટ સિગારેટ પીઓ છો તો તમે તમારા જીવનના 7 કલાક ઘટી જાય છે.
2/7

જો તમે દિવસમાં એક સિગારેટ પીતા હોવ તો સાવચેત રહો. એક અભ્યાસમાં એક ભયાનક ખુલાસો થયો છે. યુનિવર્સિટી કોલેજ ઓફ લંડન દ્વારા કરવામાં આવેલા એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે દિવસમાં એક સિગારેટ પીવાથી આયુષ્ય સરેરાશ 20 મિનિટ ઘટી શકે છે.
Published at : 21 Feb 2025 11:37 AM (IST)
આગળ જુઓ
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ધર્મ-જ્યોતિષ
દેશ





















