શોધખોળ કરો
Coronavirus Cases in India: કોરોનાના આ ન્યુ વેરિયન્ટથી રક્ષણ મેળવવા આ રીતે કરો ઇમ્યુનિટિ મજબૂત
કોરોનાએ વર્ષોથી તેના ઘણા સ્વરૂપો બદલ્યા છે. કોરોનાના બદલતા વેરિયન્ટને રોકવા આપણા નિયંત્રણમાં નથી પરંતુ આપણે આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાને તેનાથી બચવાના પ્રયાસ ચોક્કસ કરી શકીએ છીએ
પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)
1/7

કોરોનાએ વર્ષોથી તેના ઘણા સ્વરૂપો બદલ્યા છે. કોરોનાના બદલતા વેરિયન્ટને રોકવા આપણા નિયંત્રણમાં નથી પરંતુ આપણે આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાને તેનાથી બચવાના પ્રયાસ ચોક્કસ કરી શકીએ છીએ.
2/7

ત્રણ વર્ષ સુધી કોરોના સહન કરવા છતાં, હજી સુધી આપણા મગજમાંથી કોરોના ગયો નથી. કોરોનાએ વર્ષોથી તેના ઘણા સ્વરૂપો બદલ્યા છે. જેવું લાગે છે કે આપણે કોરોના મુક્ત થઈ ગયા છીએ, તરત જ કોરોના તેના નવા વેરિયન્ટ સાથે સામે દેખાય છે. હવે ફરી એકવાર કોરોના JN.1 ના નવા પ્રકારે લોકોની ઊંઘ હરામ કરી દીધી છે.
Published at : 21 Dec 2023 09:03 PM (IST)
આગળ જુઓ





















