શોધખોળ કરો
Omicron Variant in India: ઓમિક્રોનના જે પહેલા 2 કેસ ભારતમાં નોંધાયા, એ દર્દીમાં જોવા મળ્યાં આ લક્ષણો, આ સંકેત મળે તો થઇ જાવ સાવધાન
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/03/cf091f57ad3a45cfe525e7c6f9ce0f4f_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફાઇલ તસવીર
1/6
![Omicron Variant in India:કોરોના વાયરસના ઓમિક્રોન વેરિયન્ટ સમગ્ર દુનિયામાં ઝડપથી ફેલાઇ રહ્યો છે. તાજેતરમાં ભારતમાં જે બે દર્દીમાં ઓમિક્રોનથી સંક્રમિત થયા છે. આ દર્દીઓમાં જે લક્ષણો જોવા મળ્યાં તે અન્ય વેરિયન્ટથી અલગ જોવા મળ્યાં છે. જાણીએ આ વેરિયન્ટના લક્ષણો કેવી રીતે અન્યથી જુદા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/03/799bad5a3b514f096e69bbc4a7896cd9302dc.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Omicron Variant in India:કોરોના વાયરસના ઓમિક્રોન વેરિયન્ટ સમગ્ર દુનિયામાં ઝડપથી ફેલાઇ રહ્યો છે. તાજેતરમાં ભારતમાં જે બે દર્દીમાં ઓમિક્રોનથી સંક્રમિત થયા છે. આ દર્દીઓમાં જે લક્ષણો જોવા મળ્યાં તે અન્ય વેરિયન્ટથી અલગ જોવા મળ્યાં છે. જાણીએ આ વેરિયન્ટના લક્ષણો કેવી રીતે અન્યથી જુદા છે.
2/6
![કર્ણાટકમાં દેશમાં પહેલા 2 ઓમિક્રોન સંક્રમિત દર્દી મળ્યા બાદ શુક્રવારે સવારે સિંગાપુર અને બ્રિટેનથી તમિલનાડુ પહોંચેલા એક બાળક સહિત બે ઇન્ટરનેશનલ એર પેસેન્જરનો રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ આવ્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/03/38070136893366144b44964a83b9a1c76fd6e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કર્ણાટકમાં દેશમાં પહેલા 2 ઓમિક્રોન સંક્રમિત દર્દી મળ્યા બાદ શુક્રવારે સવારે સિંગાપુર અને બ્રિટેનથી તમિલનાડુ પહોંચેલા એક બાળક સહિત બે ઇન્ટરનેશનલ એર પેસેન્જરનો રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ આવ્યો છે.
3/6
![ઓમિક્રોન વેરિયન્ટના લક્ષણોની વાત કરીએ તો એક્સપર્ટનું માનવુ છે કે, આ વેરિયન્ટના લક્ષણો ડેલ્ટા જેટલા ગંભીર નથી. જેના કારણે સંક્રમિત લોકોને પણ તેનો ખ્યાલ નથી આવતો, આ ઓમિક્રોન વેરિયન્ટ સરળતાથી ફેલાઇ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/03/156005c5baf40ff51a327f1c34f2975b4f6a7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઓમિક્રોન વેરિયન્ટના લક્ષણોની વાત કરીએ તો એક્સપર્ટનું માનવુ છે કે, આ વેરિયન્ટના લક્ષણો ડેલ્ટા જેટલા ગંભીર નથી. જેના કારણે સંક્રમિત લોકોને પણ તેનો ખ્યાલ નથી આવતો, આ ઓમિક્રોન વેરિયન્ટ સરળતાથી ફેલાઇ છે.
4/6
![કર્ણાટકમાં જે બે દર્દીમાં કોરોના ઓમિક્રોનના લક્ષણો જોવા મળ્યા તેમાં હળવો માથામાં દુખાવો, થકાવટ, હળવી ખાંસી જોવા મળી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/03/d0096ec6c83575373e3a21d129ff8feff1dfd.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કર્ણાટકમાં જે બે દર્દીમાં કોરોના ઓમિક્રોનના લક્ષણો જોવા મળ્યા તેમાં હળવો માથામાં દુખાવો, થકાવટ, હળવી ખાંસી જોવા મળી હતી.
5/6
![સાઉથ આફ્રિકાના ડોક્ટરના જણાવ્યાં મુજબ આ વેરિયન્ટમાં સૌથી સારી વાત એ છે કે, ઓક્સિજન લેવલ ડાઉન થતું નથી જોવા મળ્યું.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/03/032b2cc936860b03048302d991c3498f6f98e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સાઉથ આફ્રિકાના ડોક્ટરના જણાવ્યાં મુજબ આ વેરિયન્ટમાં સૌથી સારી વાત એ છે કે, ઓક્સિજન લેવલ ડાઉન થતું નથી જોવા મળ્યું.
6/6
![એકસપર્ટના જણાવ્યાં મુજબ ઓમિક્રોન વેરિયન્ટમાં લોસ ઓફ સ્મેલ એન્ડ ટેસ્ટની સમસ્યા પણ નથી જોવા મળતી. કેટલાક કેસમાં ખાંસીની ફરિયાદ પણ નથી જોવા મળતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/03/18e2999891374a475d0687ca9f989d8340169.jpg?impolicy=abp_cdn&imwidth=720)
એકસપર્ટના જણાવ્યાં મુજબ ઓમિક્રોન વેરિયન્ટમાં લોસ ઓફ સ્મેલ એન્ડ ટેસ્ટની સમસ્યા પણ નથી જોવા મળતી. કેટલાક કેસમાં ખાંસીની ફરિયાદ પણ નથી જોવા મળતી.
Published at : 03 Dec 2021 04:15 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)