શોધખોળ કરો
Brain Stroke Sign: બ્રેઇનની નસોમાં બ્લોકેઝ, બ્રેઇન સ્ટ્રોકના છે સંકેત, આ લક્ષણોથી પારખો ખતરો
જ્યારે મગજને લોહીનો સપ્લાય કરતી નસમાં કોઈપણ પ્રકારની ગરબડ થાય અથવા લોહી મગજ સુધી યોગ્ય રીતે ન પહોંચે તો બ્રેઈન સ્ટ્રોકનું જોખમ વધી જાય છે.
પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)
1/6

જો સ્ટ્રોકથી બચવું હોય તો તેના શરૂઆતના લક્ષણો પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. ચાલો જાણીએ તેના પ્રારંભિક સંકેતો. જેથી તેને સમયસર રોકી શકાય.
2/6

જ્યારે મગજના રક્ત પરિભ્રમણમાં ખલેલ હોય છે, ત્યારે સ્ટ્રોકનું જોખમ વધી જાય છે. સ્ટ્રોકના બે પ્રકાર છે: ઇસ્કેમિક અને હેમરેજિક સ્ટ્રોક. ઇસ્કેમિક સ્ટ્રોકમાં મગજના જ્ઞાનતંતુઓ બ્લોક થવા લાગે છે અને લોહી ત્યાં સુધી યોગ્ય રીતે પહોંચતું નથી.
3/6

જ્યારે હેમરેજિક સ્ટ્રોકમાં મગજની અં બ્લિડિંહ થવા લાગે છે. જેના કારણે મગજ પર તેની ખરાબ અસર પડે છે અને સામાન્ય ભાષામાં તેને બ્રેઈન હેમરેજ કહેવામાં આવે છે.
4/6

ઇસ્કેમિક સ્ટ્રોક ખૂબ જ સામાન્ય છે કારણ કે તે હાઇ બીપી BP, સ્થૂળતા, શારીરિક પ્રવૃત્તિના અભાવને કારણે થાય છે. તેની પાછળનું કારણ ખરાબ ખાનપાન અને ધૂમ્રપાન હોવાનું કહેવાય છે.
5/6

સ્ટ્રોક અત્યંત જીવલેણ છે કારણ કે જો તેની સમયસર સારવાર ન કરવામાં આવે તો તે ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે.
6/6

સ્ટ્રોકના પ્રારંભિક લક્ષણોમાં બોલવામાં મુશ્કેલી, સ્નાયુઓમાં દુખાવો, ચાલવામાં મુશ્કેલી શામેલ હોઈ શકે છે. આ બધું ત્યારે શરૂ થાય છે જ્યારે મગજમાં લોહી યોગ્ય રીતે પહોંચતું નથી.
Published at : 06 Jun 2024 08:20 AM (IST)
આગળ જુઓ
Advertisement





















