ગાજર આંખો માટે ફાયદાકારક છે કારણ કે ગાજરમાં મોજૂદ બીટાકેરોટીન શરીરમાં વિટામિન એમાં પરવર્તિત થઇ જાય છે. વિટામિન એ અમારી આંખોને હેલ્થી રાખે છે.
2/6
સિટ્રસ ફ્રૂટ એટલે ખાટા ફળ આંખ માટે ફાયદાકારક છે. સિટ્રસ ફૂડમાં વિટામિન સી હોય છે. જે આંખોના પડદાને હેલ્ધી રાખે છે. રોજ ઓછામાં ઓછા ત્રણ સિટ્રસ ફળ લેવા જોઇએ.
3/6
ઇંડાની જર્દી પણ આંખોના પડદા માટે હેલ્ધી હોય છે. તેમાં મળતા જિંક આંખો માટે વધુ ફાયદાકારક હોય છે.
4/6
મેવા એન્ડ ઓયલ સીડસ આંખો માટે ફાયદાકારક છે. મેવા અને ઓઇલ સીડસમાં મોજૂદ ઓમેગો 3 ફેટી એસિડ આંખો અને શરીરને હેલ્ધી રાખે છે.
5/6
લીલા પાનના શાકભાજી મોતિયાબિંદથી બચાવે છે. પાલક ખૂબ જ હિતકારી છે. જો આપ નિયમિત રીતે લીલા શાકભાજી લેશો તો મોતિયા બિંદની સમસ્યા ઓછી થઇ જાય છે.
6/6
જો આપ સતત કમ્પ્યુટર કે લેપટોપ પર કામ રહેતા હો તો એન્ટી લેયર સ્ક્રિન પર કામ કરો. તેનાથી આંખોને વધુ નુકસાન નહીં પહોંચે