શોધખોળ કરો
Health: ગેસ અને એસિડિટીની સમસ્યામાં કારગર ટિપ્સ, રસોડામાં મોજૂદ આ મસાલા અપાવશે રાહત
પેટ સંબંધિત તમામ સમસ્યાઓ જેમ કે એસિડિટી, કબજિયાત, પેટમાં દુખાવો વગેરે સામાન્ય રીતે આપણી ખરાબ જીવનશૈલી અને ખાવાની આદતોને કારણે થાય છે.
પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)
1/6

પેટ સંબંધિત તમામ સમસ્યાઓ જેમ કે એસિડિટી, કબજિયાત, પેટમાં દુખાવો વગેરે સામાન્ય રીતે આપણી ખરાબ જીવનશૈલી અને ખાવાની આદતોને કારણે થાય છે. પરંતુ કેટલીકવાર રસોડામાં મોજૂદ કેટલાક મસાલા આ સમસ્યાઓથી રાહત અપાવવામાં મદદરૂપ થાય છે.
2/6

અજમામાં કેટલાક ગુણો જોવા મળે છે જે પેટ સંબંધિત સમસ્યાઓમાં રાહત આપે છે.અજમામાં એન્ટિ-એસિડ ગુણ હોય છે જે પેટમાં એસિડિટીની અસર ઘટાડે છે અને પેટની પટલની બળતરા દૂર કરે છે. અજમાના પાણીનું સેવન કરવાથી પેટમાં ગેસની સમસ્યાથી રાહત મળે છે. આમ, અજમાપાચન સંબંધી વિકારમાં ફાયદાકારક છે.
Published at : 27 Oct 2023 08:07 PM (IST)
આગળ જુઓ





















