શોધખોળ કરો
Hair care tips: સફેદ વાળને થતાં કેવી રીતે રોકશો, કારગર છે આ નુસખો
જો આપના ઉંમર પહેલા સફેદ વાળને વધતા અટકાવવા માંગો છો, તો કેટલાક ઘરેલું ઉપચાર આપના માટે ખૂબ મદદરૂપ થઈ શકે છે.
હેર કેર ટિપ્સ
1/7

જો આપના ઉંમર પહેલા સફેદ વાળને વધતા અટકાવવા માંગો છો, તો કેટલાક ઘરેલું ઉપચાર આપના માટે ખૂબ મદદરૂપ થઈ શકે છે.
2/7

ઉંમર વધવાની સાથે, વૃદ્ધત્વના ચિહ્નો માત્ર ત્વચા પર જ નહીં પરંતુ વાળ પર પણ દેખાય છે. ઉંમરની સાથે વાળ સફેદ થવા લાગે છે, જેની સંખ્યા ધીમે ધીમે વધતી જાય છે.
Published at : 11 Sep 2022 08:28 AM (IST)
આગળ જુઓ