શિયાળામાં એવા અનેક સુપરફૂડ આવે છે. જે સ્વાસ્થ્ય માટે હિતકારી હોવાની સાથે સ્કિન અને વાળની સુંદરતા વધારવા માટે પણ ઉપયોગી છે.
2/6
આંબળા વિન્ટરનું સુપર ફૂડ છે. વિન્ટરમાં આંબળાનું સેવન હિતકારી છે. વિન્ટરનું સુપરફૂડ છે આંબળાનું નિયમિત સેવન કરવાથી રોગો શરીરથી દૂર રહે છે. આંબળાના સેવનના અનેક ફાયદા છે.
3/6
આંબળા એક ઇમ્યૂનિટિ બૂસ્ટર છે. કોલ્ડ અને વાયરસ સામે લડવામાં કારગર છે. તેના ગુણધર્મા શરીરને ઇન્ફેકશનના જોખમથી દૂર રાખે છે.
4/6
આંબળા વિટામિન “C”થી ભરપુર છે. જે સ્કિનને એવરયંગ રાખવામાં કારગર છે, હેર ગ્રોથ અને સ્કિનને એવરયંગ રાખવા માટે આપ તેનો પાવડર બનાવીને અથવા સૂકવણી કરીને બારેમાસ ઉપયોગ કરી શકો છો.
5/6
આંબળા માઉથ અલ્સરમાં પણ ઓષધ સમાન છે. વારંવાર મોંમાં ચાંદા પડી જતાં હોય તેવી સ્થિતિમાં આબળાનું સેવન દવાનું કામ કરે છે.
6/6
ડાયાબિટિશના દર્દીઓને પણ આંબળાના સેવનની સલાહ અપાય છે. આંબળામાં એવો ગુણધર્મ છે કે, તે બ્લડ શુગરને કન્ટ્રોલ કરે છે