શોધખોળ કરો
Health : એક્સરસાઇઝ બોરિંગ લાગે તો 20 મિનિટ ડાન્સને રૂટિનમાં કરો સામેલ થશે આ જબરદસ્ત ફાયદા
શું તમે જાણો છો કે દરરોજ માત્ર 20 મિનિટ ડાન્સ કરવાથી તમને શારીરિક અને માનસિક રીતે પણ ફાયદો થાય છે.
પ્રતીકાત્મક તસવીર
1/9

મોટાભાગના લોકોને ડાન્સ કરવો ગમે છે. કેટલાક લોકો તો ડાન્સના એટલા શોખિન હોય છે કે, મ્યુઝિક શરૂ થતાં જ સ્ટેપ્સ આપોઆપ થવા લાગે છે. પરંતુ શું તમે જાણો છો કે દરરોજ માત્ર 20 મિનિટ ડાન્સ કરવાથી તમને શારીરિક અને માનસિક રીતે પણ ફાયદો થાય છે.
2/9

દરરોજ જો તમે માત્ર 15 થી 20 મિનિટ જ ડાન્સ કરો છો, તો તમે તેનાથી તણાવ દૂર કરી શકો છો. તમારો મૂડ પણ સારો રહેશે. ડિપ્રેશન સંબંધિત લક્ષણો ઓછા થશે.
Published at : 31 Jul 2023 09:33 AM (IST)
આગળ જુઓ




















