શોધખોળ કરો
Advertisement
Migraine: હીટવેવ દરમિયાન વધી શકે છે માઇગ્રેનનો ખતરો? લક્ષણો ઓળખીને આ રીતે કરો બચાવ
દેશમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. વધતા તાપમાનના કારણે લોકોને અનેક બીમારીઓનો સામનો કરવો પડી રહ્યો છે. પરંતુ શું હીટવેવ દરમિયાન માઈગ્રેનનું જોખમ વધી જાય છે?
આ લેખમાં વિગતવાર જાણીએ કે શું ઉનાળાની ઋતુમાં માઈગ્રેનનું જોખમ નોંધપાત્ર રીતે વધી જાય છે. તાપમાન વધવાને કારણે શરીરમાં પાણીની કમી થાય છે અને આ દરમિયાન માઈગ્રેનનો હુમલો થવાનું જોખમ વધી જાય છે.
1/6
2/6
3/6
4/6
5/6
6/6
Published at : 03 Jun 2024 08:57 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
ગુજરાત
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
gujarati.abplive.com
Opinion