શોધખોળ કરો
સવારનું એલાર્મ પણ તમને આપી શકે છે ઝટકો, જાણો કેટલું છે ખતરનાક?
ઘણા લોકો રાત્રે સૂતા અગાઉ સવારે વહેલા ઉઠવા માટે એલાર્મ સેટ કરે છે, પરંતુ શું તમે જાણો છો કે આ એલાર્મ તમારા માટે કેટલું જોખમી સાબિત થઇ શકે છે. તે આપણા બધાની આદત છે
પ્રતિકાત્મક તસવીર
1/6

ઘણા લોકો રાત્રે સૂતા અગાઉ સવારે વહેલા ઉઠવા માટે એલાર્મ સેટ કરે છે, પરંતુ શું તમે જાણો છો કે આ એલાર્મ તમારા માટે કેટલું જોખમી સાબિત થઇ શકે છે. તે આપણા બધાની આદત છે, પરંતુ શું તમે જાણો છો કે કેવી રીતે? શું તમારી આ આદત તમારા માટે ખતરનાક બની શકે છે?
2/6

નિષ્ણાતોના મતે ઊંઘ દરમિયાન શરીરમાં અનેક પ્રકારની સમસ્યાઓ થાય છે. આ સમય દરમિયાન મોટેથી વાગતું એલાર્મ સૌથી વધુ અસર કરે છે.
Published at : 08 Aug 2024 10:52 AM (IST)
આગળ જુઓ




















